________________
મહોદધિ મા ૭ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ૧૧૭ મારગ વિચ ઘર તે કરે જે મન ધરે સદેહે રે; નિચ્ચે મુક્તિ ભણી ચ તસુઘર સાસરે તેણે રે. ઈ. ૧૪ લોહાર તસ્કર બુરા ગંઠી છેડી નિવારી રે, નિરુપદ્રવ નગરી કરી હુઈ જે પછે વ્રતધારી રે. ઈ. ૧૫ એહ અન્યાય ઈહાં ઘણો મિશ્યામતિ દંડ દીજે રે, વિન અપરાધી બાંધીએ અપરાધી મૂકી જે રે. ઈ. ૧૬ વલિ સીમાલ ભૂપાલ જે માને નહિ તુઝ સિખ્યા રે, તે સવિ આણી આપણે તઉ પણે લેજે દિક્ષા છે. ઈ. ૧૭ જે રણ ઝુઝે એકલે દસ લાખ વેરી જીપે રે, કઈક જપે આતમા તે તે અધીકે દીપે રે. ઈ. ૧૮ યાગ કરાવી અતિઘણુ માહણ શ્રમણ જમાડી રે, દિયે કનકાદિ દક્ષિણ વ્રત લેજે રિદ્ધિ છાંડી રે. ઈ. ૧૯ જઉ કેઈ દસ લાખ હૈ માસ માસ ગેદાને રે, સંજમ અધિકે તેહથી દાન વિનાય પ્રધાને રે. ઇ. ૨૦ કઠિન ગુહાશ્રમ પાલતાં સમરથ નહિ તિણ નાસે રે, પિણ પિષધવ્રત પાલતા રહિ તુ ગૃહસ્થાવાસે છે. ઇં. ૨૧ ડાભ અણુ ભેજન કરે માસ માસ જે બાલે . સાધુ તણું કલા સેમી અર્થે નહી તિણ કાલે રે, ઈ. ૨૨ કનક રજત મણિ મતીયે ભરી ભૂર ભંડારે રે; સંજમ પણિ લેજે પછે ક્ષત્રી વર નિરધાર રે છે. ૨૩
– વસ – તુ - ભા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org