________________
૧૧૬ પાંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય, પૂલફૂલ છાયા શાભો બહુ પંખી વિશ્રામ રે. ૪ ઈ. તે તરૂ વાય કંપાવી તિણ પંખીના વૃદે રે; હીન દીન દુઃખીયા થકા ઘણે કરે આ રે. પ ઈ, અગનીએ મિથુલા બેલે મંદિરને નહિ લેખ રે; એહ અંતેર આરડે એકવાર ફિરિ એ રે. સુખસમાધિ જીવુ વસું કાન નહિ કિન તાઈ રે, મિથુલાનગરી દાઝતા હમને બલ ઈહાં કાંઈ રે. ગઢ ગેપુરકરિ અરગલા અટ્ટાલ પણ ખાઈ રે, યંત્ર શતશ્રી સજી કરી ક્ષત્રી તું પછે જાઈરે. સરઘાનગરી છે સજી ઉપસમ હૈ પરકારે રે, સંવેગ રૂપ ગપુર સજ્યા તપ ભેગલસા રે. સબલ કિમાડ સંવર તણા ખાઈ યંત્ર અટલે રે, એ વિહે સબલા સજ્યા વિહે ગુપતિ વિસાલે છે. ઈ. ૧૦ બીરજ ધનુષ ચઢાવીયે સમતિ પ્રત્યંચા ચાઢી રે, ધીરજ મૂડ કાઢી ગ્રડી સત્યસું વીંટી ગાઢી રે. ઈ. ૧૧ બારભેદ તપ બાસું કર્મ કંચુકને ભેદી રે, મુનિ આતમરૂપ શત્રુને જીપે જિનમત વેદી રે. છે. ૧૨ ઊંચા મંદર માલીયા વડી વર પરસાદે રે, નવા કરાવીયા પણ પછે તજે પરમાદ રે. ઈ. ૧૩
– ખણે. - મ. - રસપ્રાકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org