________________
મહોદધિ મિg] ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ૧૧૫
જાતીસિમરણ ઉપને દીઠા સુરભવ તેથ, મેસિખર આયે હું તે હું જિન મહિમા જેથ. ૨ પ્રતિબુદ્ધો રાજાનમી ત્રીજે પ્રત્યેકબુદ્ધ, ભાવત ચારિતીયે ભલો સંવેગી મનસુદ્ધ. પાટ થા નિજ પુત્રને રાજરમણિ સવિ છડ, માયા મમતા પરહરી નમિ પહુત વનખંડ. ઈક પરીક્ષા આવીયે કરિ બ્રાહ્મણને રૂપ, નમિરાજા વૈરાગીયે દેખુ કણ સરૂપ
ઇ. ૧
ઢાલ ૧પ મી.
બે બંધવ વંદન ચાલ્યા એ દેશી. ઈદ્ર કહે નમિરાયને હેત કારણ પડિચઉરે; એહ અર્થ શ્રવણે સુણી પ્રન પડુતર જેરે. મિથુલાનગરી મંદરે સબલ લાહલ આજે રે; દારૂણ દીન દયામણા કિમ સુણીયે રિખ રાજેરે. નમિરાજા કહે ઈંદ્રને હેત કારણ પડિચઉરે; એડ અર્થ શ્રવણે સુણી ન પડુતર જેરે. મિથુલાનગરી વન હતો વૃક્ષ મરમ નામે રે,
ઈ. ર.
- ચાય – થિ - હ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org