________________
૧૧૪ પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય.
હે એકલે આવે છવડો રેહો પરભવ જાએ પણ એક, હિ. કુટુંબ સહુકે કારિ રેહે વારૂ ધર્મ વિવેક. વા. ૧૪ હે પરભવ જાએ એકલે રેહે સાથે કર્મ સખાય, હે પુજે શુભગતિ પામીએ રેહે પાપે દુર્ગતિ જાય. પા. ૧૫ હે જીવ છે એક સાસ રેહે દર્શન નાણુ સપન,
બાહ્ય સંજોગ અસારતા રેહે પુત્ર કલિત્ર ધન ધાન્ય. પુ. ૧૬ હે સ્વારથીયે સહુ કે મિત્યે રે કે નવિ રાખણહાર, હે પીડ ન ભૈ કે પારકી રેહે એ સંસાર અસાર. એ. ૧૭ હે વલિ મનમાહે ચિંત રહે જે મુઝ વેદન જાય, હે તૈ હું રાજ તજી કરી રેહા ચારિત જો ચિતલાય. ચા. ૧૮ હે એહ મનોરથ મનધરી રેહે નિસભર સૂતે નમિરાય, હે સુપન દીઠે રાત પાછલી રેહે આનંદ અંગ ન માય. આ. ૧૯ હે મેરૂ ઉપર સુર ગજ ચઢયે રેહા દીઠે આતમરૂપ, હિ ઝબક જાગે ગઈ વેદના રેહે હરખત હુ નમિભૂપ. હ. ૨૦
ઔષધ કે લાગ્યું નહીં લાગે ધર્મ ઉપાય, હે ઢાલ ભલી એ ચિદમી સમયસુંદર ગુણ ગાય. સ. ૨૧
- દહા. નમિરાજા ચિત ચિંતવે અહો સુપન અતિસાર,
પહિલે કિહાં દીઠે હુ મૈ કિણહી અવિતાર. ૧ - મલ્યુ = ડિ. (૧) એમ ચિતવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org