________________
મહેદાંધ મૈ છ
ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ.
૧૧૩
વડા વડા વૈદ્ય બેલાવાયા છે. રે. હે પૂછયા બેકરજે, હે લાલચ લેભ દાખાડીયે, દે. હે દુખ દેવે મુઝ મેડ. દુ. ૪ હૈ ઔષધ ભેષધ તુમ કરે નુ. હે કરે કાઈ દાય ઉપાય. હે વૈદ્યકલા કાંઈકેલ કે. હે જિકર દાઘવર જાય જિ. ૫ હે વૈદ્ય કહે રાજન સુને રા. હે હમ તે ન સાજો થાય, હે પણિ એક તષતિ ઉપાય છે રે હે બાવન ચંદન લાય. બા ૬ હે સહેંસને આડ અંતે ઉરી અં. હે દીઠ દાઘજવર તાપ, હે કે કેહની ન ધે વેદના હૈ. રેહો વનિતા કરે વિલાપ. બ. ૭ હે આખા બિહું આંસુ ઝરે રેહે ઊભી પ્રીતમ પાસ,
સ્નાન માજન ભજન તજ્યા રેહે અબલા થઈ ઉદાસ અ.૮ હે ભરભર કનક કલડા રે હે ઘસઘસ ચંદન લાય, હે નારિવિલેપન તનુ ઘસ રે હો ખિણુ ખિણ કરે વિલાપ બિ. ૯ હ બલકે ચુડી સનાતણું રે હો સબદ સુહાવે ન કાન, હે ચુડી ઉતારે આપણું રે હો પ્રમદા પ્રેમ પ્રધાન. પ્ર. ૧૦ હે સગલા વલય ઉતારતા રે હે એકેક રખે મંગલીક, હે વાલિસેને જે બાપ રે હે તેડે કાન અલીક તે. ૧૧ હે વલય કલાહલ કિમ રહિયે રે હે રાજા પૂછે નિજ નારી,
ભેદ સુણે મિથુલા ધની રે હે ચિતે ચિત્ત મંઝાર ચિ. ૧૨ હે એકાકીપણે અતિભલે રે હે બહુ જણ મિલ્યા બહુ દુઃખ, હો ચક્રવત્તિને તે સુખ નહીં રે હો જે મુનિવરને સુખ. જે. ૧૩ (૧) અમહેં ને સાધુ નર થાય. – નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org