________________
૧૧૨ પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય બારી દિસ પયઠી પુરમાહે રાજમંદર અંગણ આઈ હાં અ. દીઠી ચંદજસા આવંતી ચરણકમલ પ્રણમ્યા ધાઈ. હાંપ્ર. ૧૫ સજન સબંધી સગલા આયા નયણે નીર પ્રવાહ ઝરે હાં પ્ર. કહુ સાધવી તુમ સંજમ મારગ દુકકર લીધે કેણ પરે હાંક. ૧૬ ચંદજસા કહે કિમ મુઝ બાંધવ સાધવી વાત કહી સગલી, જિન સેતી તું યુદ્ધ કરે અબ બાંધવલું કર રંગરેલી હાં ર. ૧૭ ચંદજામિલવા ભણી ચાલ્યા નમિ સાહે આઈ પગ લાગે હાં પ. એડ બંધવ મિલિયા મનરંગે લોક તણે મન ડર ભાગો હાં ડ. ૧૮ નમિરાજાને દેસ અવવંતી રાજ દેઈ વૈરાગ ભજી હાં હૈ. ચંદજસા ગુરૂ પાસ દીક્ષા ગ્રહી કારમી રાજની દ્ધિ તજી હરિ.૧૯ નમિરાજા ભેગ મિથુલા પુરી નગર સુદર્શન રાજ બેઈ, સમયસુંદર કહે સુણો ચતુરનર તેરમી ઢાલ એ ચિત્ત દેઈ હાંચિ.૨૦
ઢાલ ૧૪ મી.
ભાવનરી દેસી. હો રાજ બેડું રૂડીપરિ રહ્યા સુખ ભોગવતા સુવિશેષ,
દેહ દાઘ જવર ઉપના હો ન મિટે પીડ નિમેષ. ન. ૧ હે કમોથી નવિ છૂટેરે કઈ વિષ્ણુ ભગવ્યાં રે, હો કડૂઆ કર્મ વિપાક. હે દાહિ છ માસી તન દહ ત રહે જાણે અગનિની ઝાલ હે સહન સકે નમિ વેદના ન.હે ભેજન તજે તતકાલ ભૈ૦૩ - જુ. – તે. - છે તુજ. - રે. – ડિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org