________________
૧૧૮ પંડિત સમયસુંદર વિચત. [આનંદ કાવ્ય.. પર્વત કનક રૂપા તણું મેટા મેરૂ પ્રમાણે રે; વાર અનંતી પામીયા ન થઈ ત્રિપતિનિ ત્રાણ રે . ૨૪ કામ ભોગ લાધા થકા એ અચિરજ જે છેડે રે; પશ્ચાતાપ હુર્ત્ય છે અણહુંતા નૈ ગેડે રે છે ૨૫ કામ અસી વિષ સારસા સાલ સમા દુખ ખાની રે; વાછત કામ અણકામતા દુરગતિ જાએ પ્રાણી છે. ઈ. ર૬ ક્રોધ અગતિ પામીયે માન અધમગતિ હાઈ રે, માયા સુભગતિ પ્રતિ હણે લેભ થકી ભય દેઈ રે ઈ. ૨૭ ઉત્રાધ્યયનથી ઊધર્યા પ્રશ્ન ઉત્તર અભિરામે રે; પનરમી ઢાલ પૂરી થઈ સમયસુંદર હિત કામ રે; ઈ. ૨૮
ઢાળ ૧૬ મી. આંબે માર્યો હે જિન તણો.
રયણ કેતારે માઈ ઝલમલા એ દેશી. બ્રાહ્મણ નઉ રૂપ ફરિઉ આપ પ્રગટ થયે ઈદ; ચલત કુંડલ આભર્ણ થકે પ્રણમે પાય અવિદ. ઈ. ૧ ઈદ્ર પ્રશંસા ઈમ કરે ધન ધન તું રિખ રાય; તીન પ્રદક્ષણ દઈ કરી પ્રણમે વાર વાર પાય. ઈ. ૨ અહો તે ફોધ દ્વરે કીયે અહે તે જીત્યે અભિમાન; અહે તે માયા મમતા તજી અહ લેભ તન્ય અસમાન; અહો તે આજવ અતિ ભલે અહીં તે માદવ સાર. (૧) સાખિા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org