________________
પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. તિનક જીનસાસને કહા પ્રતિકાર, માતપિતા સે ધમને કિ જિન ઉપગાર. - ધ. ૧૨ વિદ્યાધર મન ચિંતવે મેં જાયે મમ, તાં દુઃખ પામે જીવો ન કરે જિનધર્મ. ધ. ૧૩ દેવ કહે સાંભલી સતી તું સામિણિ મુઝ, મયણરેહાં તુમુજ પ્રિયા કહુ તે કરૂં તુઝ. ધ. ૧૪ મુઝને પ્રિય સુખમોક્ષના તે તઈ ન દેવાય, પણિ એકવાર તું પુત્રને પાસે લઈ જાય. આંખે પુત્ર દેખી કરી મન આણી ઠામ, કાજ સમારિસ આપણું ઢીલ નહિ ધર્મ કામ. ઘ૦ ૧૬ હાલ ભલી ઈગ્યારમી કહ્યો પર ઉપગાર, સમયસુંદર કહે હિવ કહું આગલો અધિકાર. ૧૦ ૧૭
ધ૦ ૧૫
ઢાળ ૧૨ મા મોરે મન મેહ્યો ઈણ ડુંગરે એહની.
મરૂદેવી માતાજી એમ ભણે એ દેશી, મનડે ઉમા શૈો મિલવા પુત્રને મયણરેહા કહિ ઈમરે, સાંજલિ સુરવર નારિને પુત્ર ઉપરિ બહુ પ્રેમરે. મ૧ મેં જનમીને વન મૂકયારે સ્નાન કરાવિયા ન સાહિરે, ઉર ધરી નવિ ધવરાવીયારે ખાંતિ રહી મનમાંહિ. મ૦ ૨ આંખ ન આંજી અણુયાલડી અર્ધચંદ નવિકી ભારે, હે જાણું નવિ દુલરાવિગેરે અંગજ મુઝ સુકુમાલ. મ. ૩
- ણિ - છે. જયાં – ણસ ૩ મું - એહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org