________________
મહાધિ મા છીં
ચાર પ્રત્યેક યુદ્ધ ચેાપાઇ.
ધમ તણા ઉપગાર માટે સંસાર, પરહિત જાણિજિકે કરે મન તે નરનાર. રાજનીત ધમ નીતના સુર કહિયે જાણુ, તે પણ લેપે રીતને કુણુ ચાલે પ્રાણુ. સુન પરમાથ સુર કહે વિધાધર રાય, નગર સુદર્શનના ધણી મણિરથ કહિવાય. યુગમાહુ બધવ હતા તેને યુવરાજ, રમવા ઉદ્યાને ગયા સગલા લેઈ સાજ. મિશુરથ ભાઈ મારી વયાણુ સંબંધ, ખડગ પ્રહાર દીયો ખો છેઘો તસુ ખંધ, કંડ ગતિ પ્રાણુ આયા થકા નિજાયો જેણ, કાજ સમાર્યા તેહના મયણુરેડા એણુ. ધર્માં મ` સમઝવીયા મૂકાવ્યા કોષ, અણુસણુ પણ ઉચરાવાયા દીધા પ્રતિબંધ. કાલકરી ગયા. પાંચમે દેવલોકે તેહ, ઇંદ્ર સમાનીક સુર હવા દેવતા હું એહ. ધર્માચારિજ મારે મયણરેહા જાણુ, પહેલી કીધી વંદના ઉપગાર પ્રમાણ. તેહુથી જનધમ પાંમીયે ઉપગારી સાઈ, ધરમાચારજ આપણે તેડુને તે હાઈ.
હા. છે.
જ.
Jain Education International
કા.
-
જી. ધેા. – બ્યા.
For Private & Personal Use Only
”
૧૦ :
૧૦૯૭
---
૦૨
દ
૫૦ ૭
૧૦ ૮
૫૦ ૧૦
૧૦ ૧૧
યુ.
all.
www.jainelibrary.org