________________
પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્યબલક ઉચે લીધે જામ પૂઠે લસકર આયે તામ; ગાજચઢ રાજા મિથુલા આ પુત્રજનમજિમ રંગ વધાયે. ૧૫ બીજતણે જિમ વાઘે વ્યંદ મયણરેડા તુઝ પુત્ર આનંદ સતીચુર્ણ હરખી તતકાલ સમયસુંદરભણે દસમીઢાલ. ૧૬
૧
દુહા. જે હવે મુનિવર ઈમ કહે તે હવે એક વિમાન; નભથી નીચે ઉતર્યો તેજે તરિણ સમાન. જય જય શબ્દ સુઉચ્ચરે અપછર આનંદપૂર; ઘમઘમ ઘમકે ઘુઘરી વાજે વાજંત્ર દૂર. નિર્મલ ફટક રતન મઈ નાટક પડે બત્રીસ મણિ મુકતાફલ જાલકા સભમાન સુ જગીસ. તિન વિમાનથી નીસર્યો દેવ દિવ્ય આકાર, કાને કુંડલ ઝલહુલે ઉર મુકતાફલ હારસતી તણું તે દેવતા પહિલાં પ્રણમે. પાય, સાધુ ભણું વાંકે પછી બેસે આગલિ આય.
હાલ ૧૧ મી. જે જીવ જિનધમ કીજીએ એહની દેશી. મણિપ્રભ વિપરીત વંદના દેખી કહે એમ, તુમ સરિખા પણિ દેવતા કહુ ભૂલો કેમ. ૧
- જે. (૧) કહે. (૨) ભાણ (૩) સમુચ્ચરિ. – પિડ. – લિ. (૪) તેણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org