________________
મહોદધિ માત્ર ૭ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. નિજરભરી નવિ જોઈએરે મુઝ ટી દેવ વિહરે, જલવિન માછલી તલવાર મુઝ ઘણે પુત્રને મેહેરે. મ૦ ૪ મયણરેહા મિથુલાપુરીરે સુર પહુતી કરી આંણરે, જિહાં નમિમલિજણવરતણું જન્મવ્રત કેવલનાણશે. મ. ૫ પ્રથમ જુડા દેવહુરે પછે ગઈસાધવી પાસરે, પાયકમલ પ્રણમી કરારે આગલ બેઠી ઉલાસરે. મ૦ સાધવી ધર્મ સંભલાવીયેર આવીયે પરમસંવે રે, સુરકહે ચલે નુપમદિરે પુત્ર દેખાડું તુઝ વેગ. મ. ૭ મયણરેહા કહે માહરેરે પુત્ર નહિ પ્રતિબંધરે, બિગ ધિગ મેહની કર્મનેરે હું થઈ મુઢમતિ અંધરે. મ૦ ૮ પુત્રની મેહની મિ તરે અથિર કુટુંબ પરિવારરે, જિનધર્મ એક સખાઈયેરે અવર સંસાર અસારરે, મ૦ ૯ તું હિત જિમ સુખ તિમ કરેરે હું વૃત લેસું હિત કામરે, મયણરેહાને પ્રણમી કરીરે સુર ગયાં આપણે ઠામરે. મ. ૧૦ સાધવી પાસે સંજમ લોરે મયણુહા અભિરામ, તપ જપ કઠણ કૃયા કરેરે સાધવી સુવ્રતા નામ. મ. ૧૧ બારમીઢાલ પૂરી થઈને મેહની કરમ અધિકારરે, સમયસુંદર કહે હિવ સુણે પુત્રને કૈણુ પ્રકારરે. મ૦
તિર્ણ બાલક વધતે તિહાં શત્રુ નમાડયા જેણ,
નામ યથારથ આપી કુંમસ્તણે નમિ તેણ. - ચ નુંરે – રે –લું - ચાલ. (૧) લિયોર- ઠિ (૨) કરિઆ – તાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org