SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પંડિત સમયસુંદર વિચિત. [આનંદ કાવ્ય કહે મુનિવર સુન શ્રાવિકા પૂરવભવ વિરાંત, જિમ તુઝ અંગજ અવતર્યો તિમ તુઝ કહેસુ અંત. ૨ ઢાળ ૧૦ મો. તિમરી પાસે વલું ગામ એહની, . ચેપાઈ. જબૂદીપ પૂરવ સુવિદેહ પુખલાવતી વિજયા ગુણગેહ, તિહાં મણિરણ નગર ઉદાર ગઢ મઢ મંદર પિલ પ્રકાર, ૧ ચકવતિ પદવી ભગવે રાય અમિતજસા નામ કહિવાય, તસુ ઘર પુષ્પવતી પટરાણી અદભૂતરૂપા જાણે ઈંદ્રાણી ૨ તહને પુત્ર બે પુણ્ય પ્રમાણ પુસેન રતનસિંહ ચતુરસુજાન, ચકાસી પૂરવ લાખનું રાજ પાલી સાર્યા આતમકાજ ૩ ચારિણ શ્રમણ જતીની પાસે દીક્ષા લીધી ચિત્ત ઉલ્લાસ, લાખ સેલા પૂર્વ વરસાંસીમ તપ સંજમ કીધા નિસીમ. ૪ બે પહુત બારમે દેવલોક પુન્યતણ ફલ પામ્યા રેક; સામાનિક દેવતા કહિવાય બાવીસ સાગર ભોગવે આય. ૫ તિહાંથી ચવીને ઘાતકીખંડ ભરતમાંહે હરિબેણપ્રચંડ અર્થચકી રાજા અભિરામ સમુદ્રદત્તા તસુ ભારજાનામ. ૬ (૧) પુ૫. (૨) મન. (૩) સેલ પૂર્વ લખ. (૪) જપ. (૫) તે. (૬) પહેતા. (છ) તસ. – મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy