________________
મહેદધિ મિ૭] . ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ ૧૦૩
મયણહા સીલ રાખે પડે સંકટ જેણરે, નિમતે પરભાત ઉઠી નામ લીજે તેણરે. મ૦ ૨ મે કઈ કરમ કહેર કીધા ઉદય આયે તેહરે, આપદા પડી આપદ અછ ન આવે છે. મ૦ ૩ હું અનાથ અજ્ઞાણ અબલા કાંઈ ન ચાલે છે, સીલ રાખણ ભણી ભાખ કરૂં એક નિહેરરે મગ ૪ સતી ભાખે સુન વિધાધર નંદીસર લેજાય રે, પછે માનીસા વચન તેરા જેરે પ્રોત ન થાય મ પ ઈમ સુણી હર્ષિત હવે ખેચર ર દિવ્યવિમાન રે, સતી સાથે લઈ ચાલ્યા નંદીસર અસમાન રે મ ૬ તિહાં જઈ જિનવર બિંબ વંદ્યા રિષભાનન વધમાન રે, ચંદ્રાનન વારિખેણ નામ ધનુષ પાંચસઈ મારે મ ૭ મણિચુડ-મુનિ વદિ ઐઠા બેઉ આગલ આવશે. ચારનાણી વાત જાણી ચુત લીયે સમઝાવેરે. મ૮ કરોડ મણિચડ કહે સુણ સતી ખમે મુઝ અપરાધરે આજથી તું બહીન મેરી બુઝચ્ચે ઈણિ સાધરે. મ. ૯ તું કહે સે કરૂં કારજ બહિન દેહિ આદેસરે, સતી કહે તે સર્વ કીધે જાત્રા પુન્ય વિસેરે. મ. ૧૦ સતી સીલ રહ્મા અખંડત ગયે સંકટ દૂરરે, ઢાલ નલમી સમયસુંદર ભણે આનંદપૂર. મ. ૧૧
મયણરેહા મુનિવર ભણી પૂછઈ પ્રણમી પાય, વાત કહો મુઝ સુત તણું ભગવન કરે પસાય. (૧) તાહરું. (૨) પંચશત – ય. (૩) પ્રભ.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org