________________
S
પંડિત સમયસુંદર વિરચિત. આનંદકાવ્ય. વિધાધર રાજા તિહાં મણિગ્નડ મહિમ નિવાસ, પટરાણી કમલાવતી મણિપ્રભ હું સુત તા. ૨ દક્ષણ ઉત્તર શ્રેણિની રાજ રિદ્ધિ સવ છોડી, મુઝ પિતા સંજમ લીયે મેહ તણે દલ મેડિ. ચારિતી ચારણ શ્રમણ કરતા કરમને સૂડ, કાલ્ડ ઈહાં આવ્યું હું તે વિહરત મણિચૂડ. ૪ હિવે તે નંદીસર ગયે પ્રતિમા વંદન કાજ, તસ સમીપ જાતે થકે મઈ તું અપહરી આજ. વાત કહું વલી તાહરી પુત્ર તણી અભિરામ, માન બોલ તું માહુરે પૂરે વિંછિત કામ. વક તરંગે અપહેર્યો મિથુલાનગરી રાય, તિણ બન દીઠે તાહરે પુત્ર અને પમ કાય. ઘરઆણી રાણી ભણી દીધો પુત્ર પ્રધાન, પંચદ્યાય પાલી જતે દીનદીન વાદ્ય વાન. પ્રજ્ઞસી વિદ્યા કહ્યા પુત્ર તણે વિરતંત, ભેગવ ભોગ સંજોગ તું મુઝસો મન એકત. હું તુઝને છોડું નહીં હિવ તું મેરે હાથ, તેન ધન જેવો રૂપને ફલ ભેગવ મુઝ સાથ.
ઢાલ ભી. તું ગીયા ગિર સી હરહે એ.
રાગ-માલવી ગેડી. ઈમ સુણું વચન સરાગ તેહના સતી ચિંતે એમણે સવલ સંકટ પડી હું હિલ સીલ રાખો કેમરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org