________________
ટ૮
પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય. છડી ઢાલ પુરી થઈ કહિયા કેતા અધિકાર રે, સમયસુંદર કહે ધનતિકે પાલે સીલ ઉદાર . ધિ. ૧૫
હૃહા. હિવ મણિરથને પાહરૂ જેર નગર લે જાય, નિરત કરી ચંદજસતણું વૈદ્ય તિણે વન ધાય. ચંદજસ પિણ આ તિહાં કરતે મુખ આદ, ગાબડથી બંધાવતા નૃપતિ થયે નિષ્ફદ. અંગ ઉપની વેદના રૂધિર વિમૂઢા ખાલ, ખિણમાંહે લેાચન મિલ્યા વાચ રહી તતકાલ. મરણ સમય જાણીકરી મયણરેહા બહુમાન, મન દ્રઢ કર મધુરી સ્વરે ધર્મ સુણાવે કાન
ઢાલ ૭મી.
બનજારાની દેશી. મેરા પ્રીતમ તું સુન ઇકમારી સીખતું મન સમાધિમાહે રાખજે
મારા જીવનજી, તું ખામે સગલા જીવ તું ખામે ચોરાસી લાખ મે. ૧ મે, તું મક્કરે રાગને દ્વેષ તું શત્રુ મિત્ર સરિખા ગિણે. મે તું દેજે કરમનૈ દસ તું અંતરંગ વયરિહશે. મે ૨૦ થારે દેવ એક અરિહંત તું ગુરૂસુ સાધ હીયડે વહે મો. થારે કેવલભાખિત ધર્મ સમક્તિ સૂધે સરદયે ૩ મો. (૧) છે. (૨) વાલમજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org