________________
તત
મહેદાંધોિ. ૭ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. સિંહ ગુફા વાસી જતી ગયે નેપાલે દેસે રે, રતનબવ કી લેણે કણ કણ સહ્યો કલેસેરે. ધિ. ૬ આવાઢભૂત મુનીરૂ બહુવિધ લબધે ભંડારે રે, ભુવન સુંદર સુંદરી નટવીસ કી ખારે છે. ધિ. ૭ પેટ પિઝામિસ પ્રારથે શ્રવણ સેકા પેટે રે, સાધુ સબલ તપસી તે કામ વિટંખે નેરે. ધિ. ૮ ચિત ચુક રહિનેમને ચરમ સરીરી જેહેરે, ગુફામાંહી રાજલ તણે દેખ ઉઘાડી દેહ રે. ધિ૯ સાધુ હુતો ફૂલવાલો વેસ્યા દુબધે જે રે, શુભ પડાચે જીનત અનરથ કી એ રે. ધિ. ૧૦ સાવિ વિણ સુકમાલિક મૂકી મસાણ પાસે રે, સારવાહ નું ઘર કીયે ભગવ્યા ભોગવિલાસે રે. ધિ. ૧૧ દવદંતી દેખી કરી ચુક્યા નલ અણગાર રે, ચેલણા રૂપદેખી ચ વીર તણે પરિવારે રે. ધિ૧૨ ભૂલે પુત્ર પ્રજાપતિ અહિલ્યા ભૂલે ઈદે રે, જનની સો જાહણ ભુલ્ય ભગની સું અહિદોરે. ધિ. ૧૩ ઈમ અનેક જોગી જતી ચકા કરમ વિશે રે, તિમ ચુકે મણિરથ ઇંડાં મયણરેહા રૂપ દેખેરે. ધિ. ૧૪ . (૧) મહામુનિ (૨) બુદ્ધિ. (૩) સુ ઘર બારે. (૪) દમયંતી. (૫) યુકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org