________________
*
-
અ. ૮
* * * *
મહોદધિ માટે ] ચાર પ્રત્યેક બુદ્ધ ચેપ, નિધિ ઠામ જાણી રહિયે રાતિ બાગ મઝાર, કેલીપર સુતે નૃપ થડે પરિવાર. ચાથી ઢાલ પૂરી થઈ ઝુંબખડાની જાતિ, સમયસુંદર કહે હિવ સુણે રાતહુસે જે વાત. યુ. ૯
ઢાલ પમી. જબૂદીપ મઝાર એહની.
અવસર જાણી ઈંદ્ર એ દેશી. હિવ મણિરથ અનરશ્ય ચિત્તમાહ ચિંતવે અવસર આજ ભલે
મિએ, એક શેડો પરિવાર બંધુ બાહિર રહીયે રાત તિમરભર વન ભલેએ. આજ જાઉ વનમાહિ મારિ સહોદર મયણરેહા મંદિર ધરૂએ. ભેગવું ભેગસંજોગ મનવંછિત સુખ મયણરેહા ધરણી કરૂએ. ૨, ઈમ ચિતવિ મનમાંહિ વનમાહે ગયે પૂછ્યું મણિરથ પાહરૂએ, કહુ કિહાં બાંધવ મુઝકિમ બાહિર રહીયે હુ આ રક્ષા કરૂએ. ૩ કેલીહરે ગયે રાય કબકિસસંભ્રમ જુગબાહુ ઉભું થયે એ, પ્રણમ્યા બંધવપાય રાયવચન સુણ દુશમન ભય દૂર ગયે એક ચલતું નગર મઝાર વન રહસ્યા નહીં ઈમ કહે અવસર અટકાએ, દીધે ખડગ પ્રહાર છેદી કંધરા જુવરાજા ધરતી ઢલ એ. પ ન ગિણે બાંધવ પ્રેમ ન વિણે અપજસ પરભવ પણિ નવિ
ગિણ્યાએ, ન ગિથે પાપ અક્ષત્ર ન ગણે પરદુઃખ મણિરથ નિજ બંધવ
હ એ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org