________________
પંડિત સમયસુંદર વિરચિત. આનંદ કાવ્ય. અધમ ગજઉ પેટે આવે માનઈ ઈટ લહાલા ભાવે, સાધકરે માટી ખાવાની ચોરી પિસે રાત્રે છાની. ૯ ભલા ભલા ડેહલા ઉપના જેહ મયણરેહા પૂરાણા તેહ, ત્રીજી ઢાલ કહી એ સાર સમયસુંદર કહે સ્વપન વિચાર. ૧૦
ઢાળ ૪થી.
ખૂબખરાની દેસી. તિpઅવસર સેહામણે આ માસ વસંત સુરંઝા ખેલણ. રસિયા ખેલે બાગમે ગાઈ રાગ વસંત.
સુ. ૧ વઉલસિરી જાઈ જાઈ કંદ અને મચકુંદ. ચંપક પાડલ માલતી કુલ રહિયા અરવિંદ મરૂઉદમણુઉ મેગરે સબક્લી બનરાય. એક ન ફૂલી કેતકી પિઉબીન હરખ ન થાય. આંબા મઉ અતિભલા માંજરિ લાગા સાર. કેયલ કરે ટહૂકડા ચિહુદિસ ભમર ગુંજાર જુગવાહૂ રમવા ચલ્ય મયણરેહા લેઈ સાથ, બાગમાહિ રમ રંગસું ડફવાજે નિજ હાથ. નિર્મલ નીર ખંડોખલી ઝીલે રાજ મરાલ, પ્રમદાનું પ્રેમે રમે નાખે લાલ ગુલાલ. ભજન ભક્તિ યુગતિ ભલી કરતા થઈ અવેર, રાત પડી રવિ આથમે પ્રસર્યો પ્રવલ અંધેર. (૧) હુંસ.
છે છે એ છે જે છે એ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org