________________
મહાધમે છ ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. ૯૩
બીજી હાલ ભણું મે એવી પ્રણ પડુત્તર સારરે, સમયસુંદર કહે હિવ તમે સાંભલે ગત અધિકારરે. સી. ૧૯
હાલ ૩ જી. સગુણ સનેહી મેરે લાલ વિનતિ સુણે મેરે કંત રસાલ એહની દેસી. ઈકદિન મયણરેહા તિન અવસર નિસમર સૂતી આપણે મંદિર. સુપન પેખે પુનમચંદા જાગત પ્રગટય પરમાનંદા. ૧ ચંદ સુપન મનમાહે ધરતી ચાલી નિજ પ્રિયુ પાસે નિરતી, રાજપુંસ જિમ લીલા કરતી ઠમઠમ અંગણું પગલા ધરતી. ૨ આપણ પ્રિઉને પાસે આવે કેમલ વચને કંત જગાવે, મયણરેહા બેલી અતિ મીઠે ચંદસ્વપન સ્વામી મ દીઠ. ૩ સુંદર સેલકલા સંપૂરણ તાપ સંતાપ તિમર ભરચુરણ, ગગનમંડલથી તે ઉતરતો દીઠ વદન પ્રવેસ કરત. ૪ હતણ ફલ કહુ મુઝ સ્વામી હું પૂછ તુઝને સિરનામી, વનિતા વચન સુની કૃપહરખે કહે પ્રિ સ્વપન ભલા સૈનિરખે. ૫ સુપન એડીજ તણે અનુસાર પુત્ર હસી પરધાન તુમારે. તહિત કરી રાણી ઘર આવે સુખ ભગવતી કાલ ગમાવે. ૬ ત્રીજે માસ ઉપને ડેહલે ગર્ભવતીને એડજ સેહલે, જાણે જીણવર પૂજા કીજે સાધુસમીપ વખાન સુની. ૭ ઉત્તમ દાન સુપાત્રે દીજે ઈણિપરિ લખમી લાહો લીજે, ઉત્તમ ગર્ભ તણે પરિભાવે માતા ઉત્તમ ડેહલા પાવે. ૮ ૧) ચિત્ત, (૨) ભરતિ. (૩) તુમને. (૪) ભલે અનિ. (પ)એહ - રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org