________________
મહેદધિ મિત્ર નું ચાર પ્રત્યેક બુદ્ધ ચેપાઈ. હા
સીલ સુરંગીરે મયણરેહા સતી રૂપે રંભા સમાન રે, વિનય વિવેક વિચારે આગલી ચઉસઠિ કલા સુજાન રે. સી. ૨ ન્યાય વિનાન વિચક્ષણ ગુનિલે ચંદસ પુત્ર નિધારે, જુગ બાહૂ રાજાને અતિઘણું મયણરેહાને માનજે. સી. ૩ દેવ તઉ અરિહંત ગુરૂ સુધા યતી કેવલ ભાખીત ધમરે, સૂધે સમકિત પાલે શ્રાવિકા ભાંજે મિથ્યા ભમર. સી. ૪ જીવ અજીવ પ્રમુખ નવતત્તના જાણે ભેદ વિચાર, પુન્યવંત પાલે અતિ નિર્મલા શ્રાવિકના વ્રત બારશે. સી. ૫ અસન પાન ખાદિમ સ્વાદિમ ભલા પ્રાસુક સુદ્ધ આહાર, વસ્ત્ર પાત્ર આખધ ભેખધ કરી પડિલાભે અણગારજે. સી. ૬ મૂખ પૂનમને જાણે ચંલે મૃગલોયણુ અણીયારે, નાસકા દીપસિખ જિમ દીપતી કેકિલ કંઠ રસાલરે. સી. ૭ રાજહંસ જિમ ચાલે મલપતી કેસરિ સમ કટિલકરે, સરસ વચન ચતુરાઈ ગુણ ઘણા એક નહીં કે વકરે. સી. ૮ એક દીન દીઠ મયણરેહા તણે એહવે સુંદર રૂપરે, કામરાગ ભેદ્ય ચિતભીતર ચિતવે મણિરથ ભૂપરે. સી. ૯ મયણરેહા ગેરી મિલવા ભણું કરું કે દાય ઉપાય, કામગ ઈસુ વિષ્ણુ ભગવ્યાં નિષ્ફલ જન્મારે જાયર. સી.૧૦ (૧) નાણ વિનાણ. (૪) પુત્ર પ્રધાન રે.
...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org