________________
પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય કિહા કાછ મુલ્લા પઢે કિતેબ કુરાન, કિહા વલી બ્રાહ્મણ વેદીયા ભણે વેદ પુરાન. ન. ૨૨ કિહાં બાજાર બાજી પડે કિહાં ગીત ને ગાન, કિહો પવાડા ગાઈએ કીડાં દીજે દાન ન. ૨૩ કિહાં ભલી નગરી નાયકા બેઠી આવાસ, હાવભાવ વિશ્વમ કરી પાડે નર પાસ. ન. ૨૪ કિહ વલી મોતી પેઈએ ફટકની માલ, કિહાં પરવાલી કાટીએ હિંગલુ હરિયાલ. ન. ૨૫ કિહાં ધાનના ઢિગલા માંડીયા કિહાં ખંડના ગંજ, કિહાં ઘી તેલ કૂડા ભયા કિડાં કાષ્ટને પંજ. ન. ૨૬ ચારસી ચિટા ભલા ભલા પિલિ પ્રકાર, ભલા બાજાર ત્રિપલીયા ભલા સકલ પ્રકાર. ન. ૨૭ નગર સુદર્શણ વર્ણવ્યા એ પહલી ઢાલ, સમયસુંદર કહે હિવ કહું તિહાં કુણ ભૂપાલ ન. ૨૮
ઢાળ ૨ જી. નયન સલૂણીરે ગોરી નાગીલા એ દેશી. મણિરથ રાજા રાજ કરે તિડાં લઘુબંધવ જુવરાજ રે, જુગવાહૂ ઘર ભારજા કરે અનુપમ કાજ રે. (૧) ગાઈ. (૨) મેં – ટી – ના. () જુગબાહુ રાજા ઘરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org