________________
મહોદધિમિ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. ૮૯
કિહાંકિણ કનક રૂપાણી પડે વિહાં ટેકસાલ, ગંજ ખાના ઉપરે રહે બહુ રખવાલ. - ન- ૧૩ કિહાં કિણ વૈઠા સ્તરે કાજી કેટવાલ, ઝગડે ભાંજે લેકને ન થે લાંચ વિચાલ. | ન૦ ૧૪ કિહાં કણે દેસી કાપડા, વેચે પટકુલ; જેમ તેમ સાટું મેલવે, દલાલ વાતુલ ન- ૧૫ કિહાં કિશુ વૈઠા જોહરી જવાહર લેઈ જોઈ, મેતી માણક લાલડે, લાભ પામે ઈ. ન- ૧૬ કિહાં કિણ માંડ કંદોઈએ સૂખડી બહુ ઓટ, ગૂંદવડા પડાવડા દીઠા ગલે દાઢ.
ન૦ ૧૭ કિહાં કિણ સખરા સુરહીએ એવા ચએલ, મહમહતા માંડ્યા ઘણા મેગરેલ કુલેલ. ૧૦ ૧૮ કિહ ઘટા રણકે દેહર જિનબિંબ વિચિત્ર, શ્રાવક સ્નાત્ર પૂજા કરે કરે જન્મ પવિત્ર. ન. ૧૯ કિહાં કિણ સાધુને સાધવી બૈડા પાસાલ, ઘે ભવિયનને દેશના વાંચે સૂત્ર રસાલ. ન૦ ૨૦ કિહાં કિણ આંક ભણે ઘણા નેપાલે બાલ, છવાઈ મુખ કહે ઘડે તતકાલ. ૧૦ ૨૧ હા. (૧) ભલા. (૨) વલી. (૩) ભલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org