________________
પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય. અતેકર જાણિ અપછરા ઈ મૂકી આણિ, દૈત્ય થકી ડરતે થકે નિર્ભય ઠામ જી જાન. ન. ૪ કિહાં કિણ રાજા સભા જુડી મુહતા પરધાન, સેઠ સેનાપતિ મંત્રની બેજાને ખાન. ન૦ ૫ કિહાં કિણિ છત્ર ધરાવતા બેઠા ભૂપાલ, હુકમ ચલાવે આપણે માને બાલ ગોપાલ. ૧૦ ૬ કિહાં કિણ ભૂપ આગલિ ભલા વિ જેઠી માલ, હુંસિયાર રહે હિવરામલા વાહે વલિ ગાલ. ૧૦ ૭ કિહાં કિણ સુંડ ઉલાલતા ઝરતા મદવારિ, સુંદર રીર સિરીયા એ કરનાર. ન. ૮ કિંહાકણિ ઘડા જુલમતી સેવન જડિત પલાણ, ભલા તેજી વઈ હીંસતા દિસે દીવાણ નવ ૯ કિહા કિણ વલિ પાયક લડે સાહે હથિયાર એકવાટે ઘા એકને ઇક ટાલનહાર.
ન- ૧૦ કિહાંકણિ ઘડીયાલે ઘડી વારે વારંવાર, કાલ જનાવે લોકને રહિ હુસયાર. ન- ૧૧ હિાંકણી વલિ નવતતણા બાજે નિસાન,
ધર્મકરે જિણવર તણે લેકને કરે જાણ. ન. ૧૨ (૧) વઢે જેઠીમલ્લ. (૨) તાજા. (૩) જાગો રે જાગે ધર્મ કરે.
--
-
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW