________________
૮૦
પંડિત સમયસુંદર વિરચિત.
આિનંદ કાવ્ય.
ધબલ કાંધલ મૂછાલ જિન સાલિયા લેહમય ટેપ આપ ધારા પંચ હથિયાર હાથે લઈ બાથે મિડઈ ભીમસમ ભલભલા પાલિડારા ૯ તરતર કસઘરા અભંગ ભટ આકરા સહસ્ત્ર ધાર સંગ્રામથુરા ચપ્રત રાજા તણે એહવા સાતકેડિ સાથિ પાયસ્ક પૂરા ૧૦ ચ૦
અથ રથ વર્ણન. નિજ નિજે નામ નેજા ધજા ફહરે ઘર ઘર નિસાણ વાજા જાહેસણું કીયા લાખ બે રથ કીયા સાથે ચંડપ્રદ્યોતરાજા ૧૧ચ. ચાલીયા કટકદલ જાણિ ચક્રવત્તિકા ઘુસરી ધૂલિ ઉડિગય લાગી સમુદ્રજલ ઉછળ્યા સેષ પણિ સલસયા ગુહિર ગેપીનાથકી નીંદ ભાગી ઈદ્ધમૈ ચંદ્ર નગેન્દ્ર પણ ચમકીયા લકગઢ પલ તલા જડાયા સબલ સીમાલ ભૂપાલ ભાજી ગયા ચંડuત રાજા ના રાયા ૧૩ચ. આવી ચડત ઉતાવ દેશ પંચાલરી સીમમા દુમહરાજન પિણ દઈ દમામા ચડશે આવી સામ્યોએ મન ઉછાહે ફેજ ફેજે મિલી ભાટભટ ઉછલી સબલ સંગ્રામ ભારથ મંડાણે ભલભલા અભંગ ભડ ભૂપ ભૂપે ભિડ્યા સુભટ સુભટે અદ્યાદેખી ટાણે
(૧) લીયા – મઈ – નઈ ણિ (૨) વસિકીયા (૩) પલી (૪) આયા. - ઉ. (૫) વલઉં. (૬) ચડ્યઉં. (૭) સાહ્મ અડયા - gઉ, - શુઉ. – ગુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org