________________
મહોદધિ મે ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ.
અથ ગજ વર્ણન. સીસ સિંધુરાયા પ્રબલ મદ પૂરીયા,ભમર ગુંજર ભીષણ કપિલ સુડિ ઉલાલતા શત્રુ રલ પાલતા, હાથીયા કરત હાલક હલેલા રચ. ઘંટ વાજે ગલે રહે એકઠા મિલે, મેઘ કાલી ઘટા જાણિ દીસે, હલતી ઢાલને સીસ ચામર ઢલે મત્તમાતંગ રહે ભર્યા રીસે ૩. હાલતા ચાલતા જાણિકરિ પર્વતા ગુહિર ગંભીર ગરજર કરતા ચંડોતરાજા તણે કટક લાખ દે હસ્તિ મદવારિ ઝરતા કચ.
અથ અથ વર્ણનં. દેશ કાર કબજે કાબિલ તણું ખેત્ર ખુરસાન સંધા સુચંગા અચલ ઉત્તરપથી પવન પાણી યથા ભલભલા કચ્છિ તેજી તુરંગા પચ નીલડા પીલડા સબજ કેબેજના સતડા રંગિ કવિલાકિહાડા કિરડીયા કાલુયા ઘુંસરા દૂસરા હાંસલા વાંસિલા ભાગજાડા ચ. પવનવેગ પાખર્યા કે આગે ધર્યા ચાલતા જાણિ ચિત્રામલિખ્યા એહવા અશ્વ ઉણિરાજ તણે ટક શસહસ પાંચ સંખ્યા ચ
અથ પાયક વર્ણન. સિર ઘરે આંકડા બાહિ પહરે કડા ભાજણું પરતરા બોલ ચાલ્યા એકથી એકડા કટક આગલિ ખડા સૂરવીર વાંકડા સુભટપાલા ૮ચ
(૧) ટાલનઈ – લઈ. - રહઈ – સઈ. – ઈ – મઈ ૭ (૨) સૂધામ (૩) ડા - સ -- ડિ – ગઈ – તણઈ. (૪) મઈ પ્રગટ પંચલાખ – રઈ - ક (૫) પહિરઈ (૬) પાએ - ઈ – . – ઈ – રઈ – રઈ - હૈ – તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org