________________
મહેધ માત્ર છ ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. મુકટ પરભાવિ રાજન જ મહું કટક પ્રગટ જસ પહુ વાગે, કાછ લંપટ સટ્ટા કૂડ કપટી નિપટ ચડપ્રદ્યોત રાજાના ભાગે. ચ૦ નાસતે ભાજતે ચંડગત નૃપ ઝાલિ કર બેડીયા માંહિ દીધો,
કભાજી સૈદિસ ગમે તેનો ધર્મજય પાપક્ષય વચન સીધઉ.૨૦ દુમહુરાજાને આયે ઘરે આપણે કહે ઈહાં રાજિ પંચ રાતિ પડખે રામગિરિરાગ નઈ ઢાલ એહ પાંચમી સસયસુંદર ભણે જાતકડખે
ઈક દીન ચંડપ્રદ્યોત નૃપ મદનમંજરી દીઠ, કામ રાગ વિહવલ થયે લાગે રંગ મઠ. ચિંતાતુર બઈસી રહ્યઉ ન કરે ભજન પાન નિસાસા નાખે ઘણુ ઘરે મંજરી ધ્યાન. દુમહ કહે રાજન કહુ કિમ ચિંતાતુર આજ; કામાતુર રાજા કહે મૂકી સગલી લાજ, કામી વ્યાધી કોપી મદ પીધે ભરપૂર મરતે નર એ પાંચ જજ લજજા છેડે દૂર.
(૧) છત્યઉ. (૨) કટકમઈ. (૩) વાગી. (૪) ભાગઉં. – તઉ. - ધઉ. (૫) ગયઉ તેહનઉ. – ખ – ય૩. (૬) કહઈ. (૭) પડખેઉ. - ઈ – ખઉ. (૮) થયઉ. - ગઉ. – રઈ – ખઈ – રઈ. – હઈ. (૯) કહ૩. (૧૦) કડાઈ – ઉ. (૧૧) પીધ9 1 મરતઉ. (૧૩) છોડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org