SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ માધિ ૦ ૭ ચાર પ્રત્યેક બુક ચોપાઇ. કુગુરૂ કુદેવ કુધમને, ભલો આ ભરોસ; ૧૦ તે ખાટીકિના ભવ મેં કીયા, જીવના વધ ઘાત; ચીડીમાર ભવ ચિડકલાં, મા દિનરાત; ૧૧ તે માછીગર ભવિ માછલાં, ઝાલ્યા જલવાસ ધીવર ભીલ કલિભવે, મૃગ માય પાસ ૧૨ તે કાજીમુલ્લાને ભવે, પઢીયાં મંત્ર કઠોર જીવ અનેક જબડકીયા, કીધા પાપ અઘેર; ૧૩ તે કોટવાલ ભવ જે કીયા, આકરા કરદંડ; બંદીવાન મરાવીયા, કેરડા છડીદંડ, ૧૪ તે પરમાધામીને ભવે, દીધા નારકી દુખે; છેદન ભેદન વેદના, તાડના અતિ તિખ; ૧૫ તે કુંભારના ભવ જે કીયા, નીભાઈટ પચાયા; તેલીભવ તિલ પિલિયા, પાપેપિંડ ભરાયા; ૧૦ તે. (1) + ધર્મન. (૨) + ભલઉ આયઉ ભર ઉસે. (૩) + ખાટિકીનઈ ભવિમઈ. – + ચ. – + તિ – + પા. () + કે. (૫) + માંગ્યા. (૬) + નઈભવિ. (૭) + જભઈ. (૮) + નઈ ભવિ કાય'. (૯) + અકરકરઠંડ. (૫) + વાણ. (૧૦) + હમ્મીનઈ ભવિ. (૧૬) + ન ભવિ. – + વિ. (૧૨) + પાપિ પેટ ભરાવા. - For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy