SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત સમયસુંદર વિરચિત, આિનંદ કાવ્ય. હાલીભવ હલ ખેડીયાં, ફાડયા પૃથ્વીપેટ સૂડનિદાન કીયાઘણા, દીધી બલજી ચપેટ; ૧૭ તે માલભવ પીયા, નાનાવિધવૃક્ષ મૂલ પત્ર લ ફૂલના, લાગા પાપ લક્ષ, ૧૮ તેવ આવાઈ આગમી, ભરીયા અધિકાભાર; ઉઠ પ કીડા પડયા, ચા ન રહી લગાર; ૧૦ તે છીપાને ભવ છેતર્યા, કીધા રંગસુપાસ; અગ્નિઆરંભ કીધાઘણું, ધાતુરવાદ અભ્યાસ; ૨૦ તે. સૂરપણે રણ જુજતાં, માસ્યમાનસશૃંદ; મદિરામાંસ માખણ ભખા, ખાધામૂલને કંદ; ર૧ તેવ ખાણ ખણાવી ઘાતની, પાણી ઉલિચાં, આરભકીધા અતિઘણા, પિતે પાપ જે સંચા ૨૨ તે ઈંગાલકર્મ કીયાવલી, વનમે દવદીધા ' (૧) + હાલીનઈ ભવિ હલખધ્યા. (૨) + ફાડય પૃથિવી. - + ણ. (૩) + નઈ ભવિ (૪) + અધેવાઈ. (૫) + ભર્યા. (૬) પિઠી ઉંટ. (૭) + છીપાનઈભવિ વેર્યા. (૮) + રોગણિ. (૯) + અગનિ. (૧૦) + કોયા. (૧૧) + પણઈ. (૧૨) + ભખણ. (૧૩) + નઈ – + ણિ. (૧૪) + પિતઈ. (૧૫) + તે સંચા (૧૬) + અંગાર. (૧૭) + વનમઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy