________________
૧૭
કંપ ના થયેલા અકાળ મૃત્યુથી આ કુંડના સર્વે કાર્યના ભાર અમારા શિરે પડવાથી જોઇયે એટલા પ્રમાણમાં કાર્ય થઈ શકતું નથી. શેઠ નગીનભાઇ કુંડની ૧૦/૧૧ વની કારકીર્દીમાં ૫૬ અંકા બહાર પાડવાને ભાગ્યશાળી નિવડયા હતા. જ્યારે અમે તે પછીના છેલ્લા ૫ વર્ષમાં માત્ર ૧૦ અંકા જ બહાર પાડી શકયા છીયે. શેઠ નગીનભાઈના આત્માને પરમાત્મા પરમ શાંતિ બક્ષે એવું ઇચ્છીએ છીએ.
શેઠ કેશરીચંદ રૂપચંદ્ર જે સને ૧૯૧૬ માં ટ્રસ્ટીપણાથી મુક્ત થયા હતા તેથી અને શેઠ નગીનભાઇ ચેલાભાઇના અવ સાનથી ખાલી પડેલી એ જગ્યાએ આ વર્ષમાં રોડ અમદ કલ્યાણ જવેરી અને શેડ નેમચંદ્ન અભેચંદ જવેરીની નિમણુક કરવામાં આવી છે.
અંતમાં એટલું ઇચ્છી અવતરણિકાથી વિરમીશું કે આ અમારા પ્રયાસ સર્વ સાહિત્યપ્રેમી જતેને પ્રિયકર થઇ સુન્દર સુરસ ફળ આપનારા થઇ પડેા. આવા પ્રયાસને જે પ્રજા તરફથી સારૂં સન્માન મળશે તે આશા છે કે ભવિષ્યમાં ધણા માક્તિકા પ્રજા પાસે મુકવા અમે અમારાથી બનતું કરી શકીશું.
૧૧૪/૧૧૬ જવેરી બજાર, મુંબાઈ, તા. ૭-૧૧-૧૯૨૬, ધનતેરસ સં૦ ૧૯૮૨.
Jain Education International
}
જીવણચંદ સાકરચંદ્ર જવેરી હું અને બીજા ટ્રસ્ટીઓ,
For Private & Personal Use Only
www.jainelibrary.org