________________
રૂા. ૪પ૦૦૦) ની રકમ, બીજી રૂ. ૫૫૦૦૦) ની અન્ય શુભમાગે ખરચવા કાઢેલી રકમ સાથે કાઢી હતી. આ રકમમાં તેમના સુપુત્ર શા. ગુલાબચંદ દેવચંદ ઝવેરી તરફથી મર્દૂમની યાદગિરી માટે શુભકાર્યમાં ખરચવા કાઢેલ રૂ. ૨૫૦૦૦)ની રકમ ઉમેરાઈ. ૧૦૦૮ શ્રી આનંદસાગર સૂરીશ્વરની સલાહ અને ઉપદેશથી તથા શા. ગુલાબચંદ દેવચંદ ઝવેરીની સમ્મતિથી, આ રકમોને એકઠી કરી મડ્ડમની યાદગિરી માટે આ ટ્રસ્ટ સને ૧૯૦૯ મા સ્થાપ્યું. તેમજ
ગ્ય વ્યવસ્થા જળવાઈ રહેવા માટે ટ્રસ્ટીઓ નીમી ટ્રસ્ટડીડ કરાવવામાં પણું આવ્યું. મહૂમ શેઠની દીકરી તે મહુંમ શા. મૂળચંદ નગીનદાસની વિધવા મહૂમ બાઈ વીજ કેરની આશરે રૂ. ૨૫૦૦૦) ની રકમ તેમના ટ્રસ્ટીઓ તરફથી મળવાથી, તથા મહૂમ શેઠના ભત્રીજા અને આ ફંડના એક મુખ્ય ટ્રસ્ટી મમ શેઠ નગીનભાઈ ઘેલાભાઈ જરીના વીલની રૂએ રૂ. ૨૦૦૦)ની રકમ વધવાથી ફંડ રૂ. ૧૦૦૦૦૦) ના આશરાનું થવા ગયું છે. ફંડને આંતરિય ભાવ “ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધાર્મિક સાહિત્યની
જેવું કે પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષામાં લખાયેલાં વંચાયેલા પ્રાચીન પુસ્તક, કાવ્ય, નિબંધ, લેખે વગેરેની જાળવણી, ખીલવણી અને અભિવૃદ્ધિ કરવાનો છે. ”
આગમોદ્ધારક, આગમવાચનાદાતા, સાક્ષરશિરોમણિ આચાય મહારાજ શ્રી આનંદસાગર-સૂરીશ્વરના ઉપદેશથી આ ફંડની સ્થાપના થયેલી હોવાથી તેમનું નામ ચિરંજીવ રહે એવા ઈરાદાસહ આવા કાવ્યોના સંગ્રહનું નામ “શ્રી આનન્દ કાવ્ય મહોદધિ રાખવામાં આવ્યું છે.
મમ શેઠ નગીનભાઈને સં. ૧૯૭૮ ના કારતક વદ ૫ ને રવિવાર તારીખ ૨૦ નવેંબર સને ૧૯૨૧ ના દિનના ઉ. વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org