________________
૧૫ તું ગતિ તું મતિ તું ધણીજી, તું સાહિબ તું દેવ ! આણ ધરું સિરિ તાહરીજી, ભવિ (૨) તારી સેવ.
ક. ૩૦
:
-
કલસ. ઈમ ચડિય સેવ્યુજ ચરણ ભેટ્યા નાભિનંદન જિતણા, કર જોરિ આદિ જિણંદ આગઈ પાપ આલેયાં આપણાં જિણચંદસૂર સુરીસ સદગુરુ પ્રથમ શિષ્ય સુજસ ઘણુઉ, ગણિ સકલચંદ સુસીસ વાચક સમયસુંદર ગુણ ભણઈ. ૩૧ ઈતિ શ્રી સેવ્યુંજય મંડણ શ્રી આદિનાથસ્તવને સમાપ્ત. સંવત સેલ ૯ વર્ષે ભાદ્રવા સુદિ ૧૩ દિને
લિષિતં સ્વયમેવ.
અમારા તરફથી અત્યાર સુધીમાં સંસ્કૃત, માગધી, અંગ્રેજી અને આવા કાવ્યોના ગૂજરાતી ગ્રન્થ પ્રસિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કે જે પ્રયાસવડે આ ગ્રન્થને અમો તરફથી બહાર પડતા ગ્રન્થોમાં “ગન્યાંક ૬૬ 2 ( જૈન ગૂર્જર–સાહિત્યધારે પ્રખ્યાંક ૭ મા) તરીકે પ્રસિદ્ધ કરવા ભાગ્યશાળી થયા છીએ.
- અત્રે ફંડને ટુંક ઈતિહાસ આપવો એ અયોગ્ય લેખાશે નહિ. મદ્મ શેઠ દેવચંદ લાલભાઈ ઝવેરીએ, કે જેમની સ્મૃતિને અર્થે ફંડ સ્થાપવામાં આવ્યું છે, તેમણે પિતાના વીલમાં
૧–૧૬૯૯, વિશેષ માટે જુઓ આમાંજ કવિવર સમયસુન્દરનો વિસ્તુત લેખ પાનું ૪૬-૪૭ અને ૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org