________________
ચંચલ જીવ રહઈ નહીંછ, રાઈ રમણી રુપ, કામવિટંબણ સી કહુંજી, તું જાણઈ તે સરૂપ. કૃ૦ ૨૨ માયા મમતામાં પડયઉછે, કીધઉ અધિક લેભ; પરિગહ મેલ્યઉ કારિમઉછે, ન ચડી સંયમ સભ. કુ. લાગા મુઝનઈ લાલચઈજી, રાત્રી ભેજન દે મઈ મન મૂક્યઉ મોકલઉજી, ન ધરો ધરમ સંતોષ. કૃ. ૨૪ ઈણ ભવિ પરભવિ દુહવ્યાજી, જીવ ચરાસી લા; તે મુઝ મિચ્છામિ દુકડGજી, ભગવંત! તોરી સાષિ. કૃ. ૨૫ કરમદાન પનર કહ્યાજી, પ્રગટ અઢારહ પાપ; જે મઈ સેવ્યા તે હવઇજી, બસિ (૨) માયબાપ. કૃઇ ૨૬
મુઝ આધાર છે એતલઉજી, સરદહણ છઈ સૂધ; જિનધર્મ મીઠઉ મનિ ગમઈજી, જિમ સાકરસું દુધ. કુ. ૨૭ રિષભદેવ તું રાજયઉછે, એવું જે ગિરિ સિંણગાર; પોપ આલો આપણજી, કરિ પ્રભુ ! મારી સાર. કુ. ૨૮ મર્મ એહ જિનધર્મનઉછે, પાપ આલયાં જાઈ - મનસું મિચ્છામિ દુકડઉંછ, દેતાં દુરિ પુલાઈ.
કુ૨૯
૧ પરિગ્રહ મે કારમે છે. ૨ ઈ. આ ભવે. ૩ રયાસી લાખ જીવાનિ. ૪ સાખે. તારી સાક્ષીએ. ૫ મેં, મહે. ૬ બક્ષ બક્ષ ? માફ કર માફ કર. ૭ છે એટલોજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org