SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સહજ પડ્યઉ મુઝ આપણુંછ, ન ગમઈ ભુંડી વાત; પરનિંદા કરતાં થકાંજી, જાય દિન નઈ રાતિ. કૃ૦ ૧૩ કિરિયા કરતા દોહિલીજી, આલશ આંસુઈ જવ; ધરમપષી ધંધઈ પડ્યઉછ, નરગઈ કરિશ્યઈ રીવ. ૦ ૧૪ અણહુતાં ગુણ કે કહઈજી, તહરદ્ નિસદીસ; કે હિતશીષ ભલી કહઈજી, તમિનિ આણે રીસ. • ૧૫ વંદભણી વિદ્યા ભણીજી, પરજણ ઉપદે ! મન સંવેગ ઘરયઉ નહીંછ, કિમ સંસાર રેસિ! કુ. ૧૬ સૂત્ર સિદ્ધાંત વષાણતાંજી, સુણતાં કરમ વિવાર; બ્રિણ ઈક મનમાંહિ ઉપજઈજી, મુઝ મરકટ વઈરાગ. કૃ. ૧૭ ત્રિવિધ (૨) કરી ઉચજી, ભગવંત ! તુમ્હ હારિક વારંવાર ભાંજુ વલીજી, છૂટક બાર દુરિ. કૃ. ૧૮ આપ કાજિ સુષ રાચતઈજી, કીધી આરંભ કેડિ; જ્યણું ન કરી જીવનીજી, દેવદયા પર ડિ. - ૧૯ વચન દેવ વ્યાપક કહ્યાજી દાખ્યા અનરથ દંડ; કુડ કાઉં બહુ કેલવીજી, વ્રત કીધી સતષડ. ઉ ૨૦ અણ દીધું લીજઈ ત્રિશું, તલૈહિ અદત્તાદાન; તે દુષણ લાગાં ઘણુંછ, ગિણુતા નાવઈ માન. કૃ• ૨૧ ૧ ન હોય એવા મારા ગુણો. ૨ તે. ૩ હિતશિખ. ૪ વાદ માટે. ૫ ધર્યો. ૬ કર્મ વિપાક. ૭ ક્ષિણ એક. ૮ છૂટકબાર. ૯ દાખ્યા, દાખવ્યા, બતાવ્યા. ૧૦ ખંડ, ૧૧ આપ્યા વિના. ૧૨ તણખલું. ૧૩ તયે. તણખલું પણ આપ્યા વિના લેવામાં આવે તે તે અદત્તદાન ગણાય છે. - ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy