________________
મહેાપ્તિ મૌ॰ છ
શુકન શાસ્ત્ર ચાપાઈ.
કવિતા શ્રાતા વકતા જાણુ, શૂરવીર ધીર ગુણુ ખાણુ; સહુસુમીઁ રાઉલ ભૂપાલ, પૃથ્વી પ્રશ્ન તણા પ્રતિપાલ. ૩૩૬ તસ ચુત કુંવર કર્રસિંહ જેહ, ચાંદ વિદ્યા ગુણ જાણે તે; સીતા તેજ અને પિરવાર, શત શાખા વાધે વિસ્તાર. ૩૩૭ તસ ઘર ગાંધી સંઘ પ્રધાન, ઉર ઉપગારી ન ધરે માંન; પુત્ર પાત્ર કરે નિત ગેલ, માંગલિકની વાધી વેલ. ૩૩૮ સંઘ રત્ન પુત્ર ચોગીદાસ, શુકન શાસ્ત્રના કરે અભ્યાસ; તેહને ભણવા કાજે કરી, પ્રાકૃત મધ એ ચઉપઇ ખરી. ૩૩૯ શુકન દિષિકા ચઉપઈ નાંમ, શુકનાણુ વ માંહિ એ ઠામ; અથવા વસંતરાજની સાખ, શુકનાદ્વાર ભાખીએ લાખ. ૩૪૦ એતલા ગ્રંથ જોઈને કહી, અલ્પબુદ્ધિ કરી જે મે લહી; જમકન જોડયા અક્ષર બંધ, વણુ માત્ર નવ જાણ્યા સબંધ. ૩૪૧ સાચા કરજ્યે જાણ સુજાણુ, પંડિત આગલ અણુ અજાણુ; શુકન સમુદ્ર ન લાભે પાર, ચાંચ ભરી કીધે ઉદ્ધાર. ૩૪ર બ્યામ રસ રતો ચંદ્ર વખાણ,(૧૯૬૦)સ'વત્સર એ હીયર્ડ આંણ; સરદ ઋતુ જે આસા માસ, શકા પૂર્ણ ચંદ્ર કલાવાસ. ૩૪૩ વિષ્ણુધ મુખ્ય દક્ષ આણીયે, પંડિત દેવવિજય વખાણીયે; તાસ સીસ કરજોડી કહે, શુકન સુણતાં સિવ સુખ લહૈ, ૩૪૪ એ ભણતાં વિ લઇ ઋદ્ધિ, એ ભણતાં પાંમી જે વૃદ્ધિ; જયવિજયને પરમાનંદ, ભણુતા ગુણુતાં સા આણંદ. ૩૪૫
।। રૂતિ ચછુનરાજી વોર્ સંપૂર્છા ।।
Jain Education International
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org