SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પંડિત જયવિજય વિરચિત [આનંદ કામ્ય. ક્ષીર વૃક્ષ તારણ વીંજણે, મુંજ માટી અનિ સાથીયે; ઠામ એતલે કર લઘુશંક, મુખ્ય લક્ષણુ લે નિશ’ક. ૩૨૫ સંખ્યા ધાનને આમીષ પુરૂષ, ક્લે કરી સપૂણ સુખ; એહવી કુકર ચેષ્ટા કરે, દીસે તેિિદ્ધ ઘરમાં ભર. ૩૨૬ કુચેષ્ટા કુકરની કહું, ગ્રંથમાંહિ ઠ્ઠી જીમ લહુ'; નિદ્રા કરે મંગાઈ ખાય, અંગભંગને નાશી જાય. ૩૨૭ ડીલ કાનને ધુણે સીસ, દેહ નચાવી કરે વલી રીસ; ખાંસી વમિ ચિંત મન ધરઈ, અભક્ષ ખાય આક્રંદ કરઈ. ૩૨૮ હેડકી કરે લેટે માંહિ રાખ, ભસ્મ ઉડાડે વિશમ ભસે ભાખ; ક્રાંતે પાહાણુ ગ્રહીને રાઈ, આંખ મીંચી સૂર સાહસુ જોઈ. ૩૨૯ કુચેષ્ટા એહવી કરે શ્વાન, શાંતિ પ્રષ્ન નિશ્ચય કરી યાન; દીપ્ત પ્રને ભય ભજે ઘણું, એ મહિમા કુકરને સુણુ. ૩૩૦ આસા અને કાર્તીકને માસ, શ્વાન શુકન અલ્પ લ ભાસ; કૂકરને કામ ઘણા હે, સુધી પુરૂષ સદાઇમ કહે. ૩૩૧ ગામ માંહિ પુર માહિર જેહ, શુકન લહ્યા કહ્યા મેં તેહુ; શુભાશુભ શુકન જે લહ, અતિત અનાગત ભાવજ કહી. ૩૭૨ શુકન જોઈને કસ્યું કામ, હહની વાધે સઘલે મામ; દુષ્ટ પરાભવ ન કરે કદા, શુકન ભાવ જે જાણે સદા. ૩૩૩ ।। તિ શ્વાનરાજીન. ॥ ॥ ગય પ્રાપ્ત. ।। વાગડ દેશ વયરાગર નામ, રાજધાનીનું રૂડું ઢાંમ; જીહાં ષટ દનના વિશ્રામ, દેશ મધ્ય ગિરપુર વલી ગામ. ૩૩૪ ગઢ મઢ મંદિર સુચંગ, જૈન પ્રાસાદ જીહાં ઉત્ત’ગ; રાજ કરે. રાજા ગુણ નીલે, દાની માની ભાગી ભલે. ૩૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy