________________
મહેદધિ મ9] શુકન શાસન ચેપાઈ. પથિકને પહેલું કલ્યાણ, છેડે કષ્ટ કરે નિરવાણ; ભક્ષણ સહીત ધાન હેય ભવ્ય, ભસ્મ કેશસ્ય અભવ્ય. ૩૧૨ ગામ ચાલતા મારગ વાન, લાંબા પગ કરી સેવે જાન; પથિકને શેક ઘણું કહે, ભૂમિ પણ વિત્ત લાભજ કહે. ૩૧૩ ગામ ચાલતા કુકર વલી, અર્ધ મારગે બેસે જે ટલી; ગામાંતર ઘણું દિન થાય, ભૂઈ લેટે તે કષ્ટ કહેવાય. ૩૧૪ શુકન મારગે સાહામું જઈ, રૂદન કરે તે મરણજ સહી; રૂદન કરી વલી પાસે વામ, સ્ત્રી પક્ષે તે ઘાતજ ઠામ. ૩૧૫ જીમણે પાસે વલી રોય, પક્ષ આપણે ચિંતા સેય; પેઠે રૂદન કરે છે શ્વાન, ઘરમાંહિ હોય કાંઈક યાન. ૩૧૬ મલકર નીખર કહેવાય, સંજોગ કરતો સુખમાં થાય; સૂર્ય ઉદય ઘર ઉપરિ રહ્યો, ભસે તે અગ્નિને ભય કહ્યો. ૩૧૭ ઘર પુઠે ક્ષાત્ર ભય લહી, ઘર મધ્યે અન્ય પ્રવેશ જ કહી; શ્વાન અસ્થિ લેઈ ઘર માંહે, પેઠે ગૃહપતિ મૃત્યુ કહેવાતું. ૩૧૮ વાન શુકન જોવા વિધિ એહ, એક વર્ણ કુકર હોયે જેહ; ભક્ષ કરાવી સતષીયે, પછે કાર્ય તેહને પુછીએ. ૩૧૯ જેવી કુકર ચેષ્ટા કરે, તેહવા શુકન હીયામાં ધરે; જીમણે પગે પાસું પિણ કાન, અથવા ભમુહિંઆમિ કરિ માન. ૩૨૦ નાક એટ જીભ ને કંઠ, હદય હડટુ કક્ષા પુઠિ; કેડ ઉદર પાસુ જાણીએ, જંઘા પુછ ગુહ્ય આણીયે ૩૨૧ હાથ અને વલી પગનાં તલાં, એટલા અંગ ખણે તે ભલા; ઘાંણ કરી લોટી ઘર વલી, જીમણ હંતિ ડાબે વલી. ૩૨૨ દક્ષિણ પાસિ બેસી સુવે, જીમણે પગ ઉપાડી જુવે. દક્ષિણ નમિ શબ્દ વલી કરે, રૂડે થાનક જઈ મુતરે, ૩૨૩ જ આસન પ્રસાદ પર્યક, ધલહરી અથવા બેસે પંક. પાણી બેહેડે થાપીત કલશ, દુર્વાકુલ વલ્લી સરસ; ૩૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org