________________
પંડિત જયવિજય વિરચિત [આનદ કાવ્ય. નવે ઘર વસવા આવીયે, છીંક હોય તે ઉચાળીયે. ૩૨ છીંક તણું એ મન આણજે,
! રૂરિ છારીન. || રથ પટ્ટી-શોધારાને. |
ગૃહગોધાના વલી જાણ; વૃષભ અશ્વ રથાદિક લહી, વાહને જઈને પલ્લી રહી. ૩૦૩ વાહન નાશ તેહથી લહે, છત્ર ઉપર છત્ર ભંગ કહે : સંગ કરતી જો દેખિયે, સ્ત્રીલાભ પથિક ભાખિયે. ૩૦૪ લઘુ વડી નિત કરે છે તેહ, પથિક રેગ નહીં સંદેહ, જીમણે પાસે શુભ જાણવી, વામ ચઢી નીખર માનવી. ૩૫ સંબલમાંહિ પલ્લી દેખીયે, વિષમ વિષનું ભય ભાખીયે; વસ્ત્રમાંહિ ચાલતા હુઈ પલ્લી, મારગ અગનિ કહી તે ભલી. ૩૦૬ સામે તે પલ્લી ચડે, પુત્ર વિના તેહને નવી નડે; સોડમાંહિ પલ્લી આવતી, પરસ્ત્રી દેષ તે ઉપાવતી. ૩૦૭ પલ્લી જેહને માથે પડી, નિરધન ધન આપે વડવડી; સધતીને ચિત ચિંતા કરે, કાંઈક કષ્ટ તેહને શિર વર. ૩૦૦ પલ્લી પ્રકરણ હીયે ધરે,
| ગ5 જાનરાશન. ||
ધાન તણું વલી કહીશુ ખરે; ધાન તણી જે જાતી પંચ, ધળો બ્રહ્મ નહીં બલ મંચ. ૩૦૯ રાતે વર્ણ ક્ષત્રિ જાણીયે, પીલે વૈશ્ય વલી વખાણીયેઃ ફાલું સુત્ર કાબરે જાતિ, આપણું (તેને) ફલો ઘણે. ૩૧ અપર જાતિ ફલ આપે હીન, પ્રયાણે પ્રમાણે નહી દિન ૨ ગામ ચાલતા પહિલ વાસ, પછે જીમણું જે જાએ વાન; ૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org