________________
વહી
મહેદધિ મેં ૭ શુકન શાસ પાઈ. પહિલા શુકન હુઆ હોઈ ઘણા, છીંક હુઈનીઃ ફલ તેહ તણા; છીંક હુઆ પછી જાણુ, શુકન હોય તે કરું પ્રમાણ. ર૯૦ ગામ છીંક અર્ધ ફલ લહી, દક્ષિણ અગ્નિ મીષ એ સહુ કહી પૃપ છીંક સુખદાયક સદા, ઘણી છીંક ની ફુલ હાઈ સદા. ર૯૧ હાસ ભય ઉપાધિ કરી, હઠ ઘણું વલી મનમાં ધરી; એવી છીંક ફલ નવી જાણીયે, શ્વાન છીંક નીખર માનીયે. ર૦ મંજરી છીંક મરણને કરે, પશુ છીંક કષ્ટકારી રે; વસ્તુ વેચતાં છીંકજ હાય, આગળ કિરીયાણો મુહગો હાય. રલ્સ વસ્તુ વહેરતાં છીંકજ સહી, લાભ ઘણું વસાણે કહી; ગઈ વસ્તુ કઈ જાવા જાય, છીંક હુઈ લાભેરે નાય. ર૯૪ નવા વસ્ત્ર વલી પહેરતા, છીંક થકી આવે અણુ છતા; ભેજન હેમ પૂજાને કામ, મંગલીક જે ધરમ સુ ઠામ. ર૫ કામ એતલા કીધા પછી, છકે નર કે જે વચી, સવિશેષે કામ વલી કરે, પુણ્ય તણુ તે પાતું ભરે. ર૬ પ્રેત કિયા કીધાને અંતે, વલી ક્રિયા કરાવે ખંતે તુ સ્નાન કરીને રહે, છીંકે તો તે પુત્રી લહે. ર૯૭ તુ વતીને દઈ દાન, પછે હોય તો પુત્ર નિદાન; વેરિ જીતવા જાતા જોઈ, છીંકે પિશુન સબલે હોય. ર૯૮ રાગી કાજે વૈદ તેડવા, જાતાં છીંકે જે નવ નવા રાગીને મૃત્યુ જાણુ, કામ વિના ભિષક્ ન આણ્યે. ૩૯ વૈદ શગીને ઘરે આવતા, છીંકે જે ઓષધ આપતા; શીધ્ર રેગ રેગીને સમે, આહાર લેવું જે જે ગમે. ૩૦૦ વ્યાપારિ લીધે વ્યાપાર, છીંક હોય તે સિદ્ધિ અપાર; લેખ શુદ્ધ દીધુ રાયને, છીંક શક થાય તેહને. ૩૦૧ પાણી વીવા અથ પ્રીસવા, છીંકે પ્રષ્ટિ દેષ હેય નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org