________________
૨૪
પતિ જયવિજય વિરચિત
[આનંદ કાવ્ય.
મારગ નતાં લાંબે સ્વરે, રાવે નાહાર અગન ભય કરે; યુકે રૂદન શાક વલી હાય, વ્યાપાર કામે જાતા વલી સેાય. ૨૫૯ વામ ઉતરે વાણિજ ઘણુ, દ્રવ્ય સહિત પથિને સુ; ડાબે કરિ દ્રવ્યની હાણ, નિદ્રવ્યને દ્રવ્ય આપે આણુ, ૨૬૦ ગામ ચાલતાં ડાખા નાહાર, ઉતરે તે સુખ આપે અપાર; સઘલે કાંમે ટ્વીસ દિશિ જાય, તે સુખ સંપત્તિ સઘલી થાય. ૨૬૧ કટકી જાતાં ભુંઈ ખણે, યુદ્ધ હાય સ ંદેહ નવિ ગણે; સાહમા એસી લાગે પગે, સધ દુહુઇ મેલે નવ ડગે. ૨૬૨ ગામે આવતા સાથ હાય ઘણા, ડાબે નાહાર હાયતા સુણા; આગલા સાથને દ્રવ્ય વ્યય કહે, વિચલાને પુત્ર ચિતા લહે. ૨૬૩ પાછલા નરને સ્ત્રી પક્ષ હાણુ, ત્રણે લ જીન્નુઆ કરી માંન; નરપતિ પ્રવેસે પ્રદક્ષિણ પાસ, નાહાર ઉતરે નહી તે ખાસ. ૨૬૪ પરચ*અનાવૃષ્ટિ હાય દેસ,ભક્ષણ સહિત નાહાર હોય સુવિશેષ; ક્ષણ વામ ઉતરે તે ભલે, સર્વ સિદ્ધિ આપે એકલા; ૨૬૫ નાહાર શુકનની એ કહી વ્યકિત,
|| इति नाहारशकुन. ||
"ગથ હાટરીન II
લાટ તણી સાંભલો ચુકત; ગામ ચાલતાં જીમણી ભલી, પ્રવેશે ડાખી છે. વલી. ૨૬૬ સાટુમી આવી આગલે જાય, પ્રયાગે સુખ સૌંપત્તિ થાય; ગામ ચાલતાં પુૐ લટા, આવી સુખ આપે ઉતકટા. ૨૬૭ *ક્ષિણવામ લટા વઢી એય, વિવાહ ગામાંતરૂ મરૂ તૈય; ધરતી ભુમિ ન લેવી નવી, વ્યવસાયે વ્યવહાર ન કરે પુવી; ૨૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org