________________
મહેદધિ માત્ર છ શુકન શાસ્ત્ર ચોપાઈ.. હરણ ઉતરતાં માંહિથી બેય, અર્ધ માગે પાછો વલી તેહ કાયથીને સઘલે કામ, અરધ ફલ આપે નિરવાણ ૨૪૮. મૃગલા શિગેશિંગ આહણતાં, પથિક ઉપાયઈતાસંગકરતાં; ..................જે પેખિયે, કાર્ય સિદ્ધિ સઘલી પેખીયે. ર૪૯ મૃગ ઉતરી મહેમાંહિ, રમત કરી શાંતિ દિશિ જાય; કન્યા લાભ પથિકને કહે, મિત્ર પ્રાપ્તિ વલી તેથી લહે. ૨૫ઉતરતા વલી ત્રાસવે નાહાર, નીપનું કામ શત્રુભય સાર; મૃગ ત્રાસવ્યા દિશે દિશ ગયા, ચાલણ હારને અશુભ કહીયા. ૨૫૧
લાવી ઘર આવે જેહ, દેશ નાશ કરાવે તે; અથવા કુટુંબ જુજુએ કરે, નરપતિ ભય અધિકેરો કરે; ૨૫૨ મૃગ શુકનની કહી એ વાત,
| રૂતિ પૂરિના, || રથ નાણારાજ. ||
નાહાર તણું સુણજે વિખ્યાત; ગામે ચાલતા ડાબે નાહાર, ઉતરે તે તસ્કર ભય અપાર. ૨૫ જમણે પાસે કષ્ટમાં પડે, રામા સાથે સ્ત્રી વ્યાપે નહી, નવ પરણીત વધુ વર આવતાં, પિતર ઘર સમિયે ભાવતાં. ૨૫૪ તીણે સમે નાહર જે ઉતરે, માય બાપ વિનાશજ કરે; જે સાસરા સમિપે ભરનાર, ઉતરે તે વધુને ભાર. ૨૫૫ અથવા સાસુ પુત્ર કંપતાં, મનુષ્ય એકને પાડે ખતા; કરસણને વૃષાવિણ ક્ષેત્ર, માંહિ નાહાર દેખે નિજ નેત્ર. ૨૫૬, રાગ અથ રાજા ભય જાણું, દુભિક્ષ અને અગ્નિ વલી જાણ મેઘ વૃષ્ટિ દુઆ પછી કહુ, નાહાર ડાબે ક્ષેત્ર જે લઉં. ૨૫ કરસણ વૃષભ વૃદ્ધિ ઘણુ થાય, નિપને કરસણ જમણે જાય; ચાર અર્થે રાજા વલી હરે, નિપને અર્થ કાંઈ નવિ સરે. ૨૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org