SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત જયવિજય વિરચિત. આનંદ કાવ્ય. અસ્તમણ વેલા પછિમમાંહિ, બેલિ પરચક ભય કહિ વાઈ; ઉત્તર દિસિ સંચાનિ સમેં, બલી અદ્ધિ આપે જે ગમ. ૨૩૭ શીવા નગરમાંહી માહાલતી, શુન્ય કરિ તે સ્વર સાધતી; અશ્વસાલા માંહિં પિંસતી, યુદ્ધ સહી વલી ઉપાવતી. ૨૩૮ શીવા શકુન સંપૂરણ હુઆ, | રાતિ શીવાશન છે. | રથ હરિનારાન. . હિરણ તણું તે કહીસુ જુઓ પૂરવ પુણ્ય સંજોગિ મિલે, હરિણ અધુરાં જીમણ વલિં. ૨૩કાલ સહીત પાસે જઈ વામ, અશુભ માંહિસિરિકવુિં નામ; પહેલું દક્ષિણ વામજ જાઈ પછે, તેહનું ફલ અસુભ સહીઅ છે, ૨૪૦ હરિણ ટેલા માંહિથી એક, શુન્ય નાસીકા જાઈ છેક; સરવ સાથ માંહિ એકનઈ સહુ લાભ હણિ તેહનિં. ર૪૧ નામ પાંસે મૃગ જઈ બેસતાં, ચાલણ હારને કષ્ટ આપતાં વાગુર સહીત વધ બંધન કરિ, પછિ ભય સઘલો અપહર, ૨૪૨ ગામ ચાલતાં મૃગ ઉતરી, સાહસું થઈ બેસે હિત ધરઈ: હર્ષ સહિત દ્રવ્યઈ ઘર ભરિ, દેવ જેગિ જે મૃગ મુતરઈ. ર૪૩ લાભ હું સ્વપર્શે ઘણે, મૃગ મલકતો તે વલી સુણો શરૂ પક્ષનિ કષ્ટ પિખીઇ, અથવા મૃતક અવસ્થા દેખીઇં. ૨૪ મૃગ ટેલામાંહિ એકલે, ડાબે જાઇ નહી તે ભલે નેત્રરોગની પીડા કહે, અથવા વ્યાધિ શરિરઈ લહે. ૨૪૫ વપક્ષમાંહીથી મૃગ ઉતરી, ભૂમિ ખણુઈજુ ચરણે કરી; નિધાન લાભ સહી જાણજે, પરપક્ષે ચાર ભય આણજે. ૨૪૬ મૃગ ઉતરી ને પુઠે જાય, અથવા કુંડાલિ વલી થાય; સવિ કહી નિભય ટાલી ઘણ, સ્વચ્છ ચિત્તને લાભ જ ઘણે. ૨૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy