________________
મહેદધિ માત્ર ૭ શુકન શાસ્ત્ર ચોપાઇ સુહણામહિ લાટ પેખીએ, પુત્ર લાભ તેહને ભાખીયે, ખંજન પક્ષી સુપને દીઠ, અશ્વલાભ કહે સીઠ. ૨૬૯ ગામ પ્રવેશે જીમણી લાટ, વિવાહ કાજે વધુ ઉચાટ; વ્યપારે જે જીમણિ જાય, તેણે પ્રયાણે લાભ નવિ થાય; ૨૭૦ પ્રવેશે જમણું બેલે બેલ, ગામાંતર વલી કરે નિલ; ક્ષેત્ર સેઢામાંડિ બેલે સેય, રાજકાજથી બંધન હોય. ર૭૧ હિયુ ખણી ખુણે વલી છુપી, પાંખ પડફડી વિમળ કરે લાપી; પાડુઈ ચેષ્ટા કરતી ફરે, સઘલે કામ અશુભ હેય શિરે. ર૭૨ પાંખ નસાડી લાટ આવતી, ગામતરે ભય ઉપજાવતી, પુષ્પ ફલ વસ્ત્ર ત્રણ મુહધરી, દીસે તે ધનની વૃદ્ધિ કરી. ર૭૩ પહિલે દિને બેત્રમાં વલી, મુખે ફલ લેઈ ઉતાવલી; લટામાંહિ જાતી દેખિયે, ધાન્ય નિષ્પત્તિ સબલી ભાખિયે ર૭૪ લાટ બે બોલે તે માંહી, પાછલી બેલિ ફલ કહેવાઈ; સમકાલે જે બે બેલાય, મહાભાગ્ય ફલ તેહથી થાય. ર૭૫ ખેત્ર માંહિથી લાટ નીસરી, દીઠે કરસણ ચિંતા કરી; મુખ કકરી લાટ દીસતી, ઉંદર દીઠ ઉપદ્રવ કારતી. ર૭૬ સંતાન કાજે શુકન જોઈએ, વામ લાયે સુત પામિયે; અધિકારિને ડાબી હોય, વયરીથી સુખ પામે સેય. ર૭૭ નરપતિ મલવા જતા વડી, જીમણિ લટા, શુભ જાણે સહી વાયસ સહિત લટા પિખિયે, તસ્કર ભય વાટે દેખિયે; ર૭૮ યાસ અને વાયસ બિહુ ચંચ, લટા દેખિયે એહવે સંચ; બટાઉને હેય વિણાસ, પથિકને વૈરિથી ત્રાસ. ર૭૯ લટા ચાસ બે બલ કરી, વાયસ હણે જે ચાંચે કરી; મારગ જાતા નયણે દીઠ, પથિને કહીયે અનિદ્રુ. ૨૮૦ લાટ અને વલી જાણું ચાસ, નીલી ચડી કરાવે ત્રાસ; પથિકને હત્યાદિક પાપ, અથવા અપકીતિ સંતાપ. ર૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org