________________
પતિ જયવિજય વિરચિત આનંદ કાવ્ય. વલી તારા નવ ભેદે કડી, તેહનાં નામ જાણું એ સહી, આપા ગુલિકા કાંડા જાણિ, અલતા દૂરાવલી વખાણિ ૧૪૮ કપાટિકાવ જાણુ, ઉધાં અધા ડિઈ આણુ હવે વિવરણના કહું નવ તણી, શુકન શાસ્ત્ર માંડો જેહ ભણી. ૧૪૯ જે દેવી તારા વલ' હુઈ, રાફ કેટરમાં પડિસિં જઈ તે અધા તારા જાણવા, અર્ધ ફળ આપે તે હવી. ૧૫૦ ગોલિની પરિ ભુઈ લેટતી, પરે પર જાઈ તે મેડતી, બીજી ગુલિકા તારા એહ, અશુભ ફળ આપઈ વલી તેહ. ૧૫૧ બાણું તણિ પરિ જે દેવી, આગલિ થકી જાઈ ખીણ મેરિ, કાંડા તારા ત્રીજી જા,િ મધ્યમ ક્લ આઈ નિરવાણું. ૧૫ર દેડકની પરિ ચાલતી, ઝાંપ દેઈ થાઈ સાંસતી.
અલિતા તારા ચઉથી જોઈ, અલ્પ ફલ દેખાડુિં સેઈ. ૧૫૩ જે દુગ સહસા એકલી, તારા હુઈ જઈ વેગલી; તે દર તાસ પંચમી, ભય ઉપજાવિ નવિ તે સમી. ૧૫૪ કપાટિ રીતિ જે નીકલિ, અર્ધપથથી પછિ વલી, કપાટિકા છઠ્ઠીએ તાર, ભયકારીને કરિ જયકાર. ૧૫૫ ગતિ કરતી આકશિ જાઈ, ચાલિંમુત્ર ધાર જિમ ગાઈ, વાંકી વિસમિ ગતિ ચાલતી, વક્રી વકજ ફલ આપતી. ૧૫૬ ‘ઉંચી ઊડી જાઇ તાર, ઉધોતાર કહેવી સાર; યુદ્ધ વઢાવઢિ સહી તે કરિ, વિસમિ દ્વારા કહેવી સિરિ. ૧૫૭ અરધ મારગ રહીનિ દેવી, ઉંચી હેડી જાઇ ખણ મેવ, અધા તારા નવમ રે કહી, બીજી રજવી તારા સહી. ૧૫૮ પ્રથમ તારાકરિ ભ ાસ, બીજી તારા લાભ નિવાસ; ત્રીજી તારા પૂરણ ફવિ કરિ, એ તારા ફલ જાણો સરાઈ. ૧૫૯
ગાં સાહસું પુઠે કોઈ, તારા ઉતરિ ખિણ માંહિ સોઈ પાછલિ કાજ તેહનું નવિ સરઈ, મુખ સાડુમી જે વલી ઉતરિ. ૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org