________________
મહોદધિ મો. | શુકન શાસ પાઈ. એ રેષ્ઠ સઘલી જાણવી, વામ પાસંઈ પથિકે આવી, જિમણુઈ પાસ ને ઈમ કરિ, વયનિઈ તે કહીવુંસિરઈ. ૧૩૫ બીજે રોગ પીડા અનુમવિ, નકુલ સિંચાઈ જે ત્રાસવી; અવસ્થા એડવીઈ હેઈ, બીલ માંહિ પઈસઇ વલસઈ. ૧૩૬ ઇંધણ લીહાલા વિષ્ટા પહાણ, રાખ અસ્થિ કાંટા સબ જાણિ, બઈશે એવું સ્થાનક વલી, દીપ્ત દિશિમાં જઈ ભલી; ૧૩૭ કુચેષ્ટા એ દેવિ તણું, ફલ ગ્રંથ માંહિ જે ભણી; અશુભ લહીનઈ એ પરહરે, શુકનભાવ આવિ જિમ ખરે. ૧૩૮ ગેલી ધનુષ નખી જિમ જાઈ, આકાશે ઉડી તારા થાઈ; પથિકનિ વયરિસ્ય વાદ, ઘણિ પિયાણું નહિં સવાદ. ૧૩૯ જિમણિ હુતિ ડાબો જાઈ, સા દેવી કરવત કહિવાઈ; વધ બંધને મરણ સહી કરિ, નિખર માંહિ તે બેલી સિરઈ. ૧૪૦ મુખ સામી દેવી આવતી, પંઠિ શબ્દ કરિ ભાવતી; નવી દીસઈ દરસણ જેહનું ગામતરૂં વારિ તેહનું. ૧૪૧ દેવી બેલી નિચી જાઈ, નિચલું ફલ તેહનું કહિવાઈ; વરસ દિવસે ઘણેરઈ કાલ, તેહનું ફલ નેહિ તતકાલ. ૧૪૨ મધ્ય ભાગે મધ્ય ફલ લહિ, મસ્તક સમી શિધ્રફલ કહિં; ઘુસર માનિ દેવી લવિં, સદ્ય ફલ તેનું અનુભવઈ. ૧૪૩ બઇ ધુસરે સુકન હુઇ સાર, ફલ હુઈ પણ કેતું કાલ; હિં ઘુસરે મનિજે હેઈ, ઘણિ કાલિં અલ્પફલ સેઇ. ૧૪૪ પહિલું નીચી ચલિદેવી, પથુિં ઉંચી જાઈ ખીણ મેવિ, દિવસઘણે ફલડું જાણું, ઈણિ વચનઈ સંદેહમમ આણિ. ૧૪૫ ઉચી ઉડિ નીચી જાઈ, ઉતાવલું ઘણું પૂલ થાઇ; વામ બોલીનઈ તારા ગઈ, અધિક ફલ તેહતું હુઈ સહી. ૧૪૬. શીધ્ર તારા શીઘ ફલ કહે, વિલંબ તારા મધ્યમ ફલ લહિક મડઈ મઉડઇ જાઈ તાર, દિનલ દીઇ વવહાર. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org