SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પતિ જયવિજય વિરચિત [આનંદ પ્રાવ્ય. અષ્ટાક્ષસમભિધાનિ કરી, સિદ્ધિ દાયક દુર્ગો હુઇ ખરી; એકરોડી કરૂ વિનતિ, શુકન સિદ્ધિ આપ ભગવતી. ૧૨૨ દુર્ગા મૂતિ કોજે યંત્ર, ચાકી ગનિમાંડી ભણુ મત્ર; મૂતિ યંત્ર વિષ્ણુસ્યું કીઇ, નામ લેઇ . ધરતી પુ ́. ૧૨૩ ક્રિસ પૂએ વધાવઉ ખરી, ચેાખા`ગી નિજ કર કરી; સધ્યા સમય અનેિ પરભાતિ, એબિહુ ટકી શુકન વિખ્યાત. ૧૨૪ અથવા ચારિ ટંક વલી કહ્યા, વિસ્તાર છટકજ લહ્યા; શુકન જોવાની એ વિધ કહી, વિચારણા કહું હતિ સડી. ૧૨૫ દુર્ગા શુકુન વલા ભેદે પાંચ, દરશણુ ચેષ્ટા સ્વરને સંચ; ગતિ લક્ષણ મુહુડઈં જે ગ્રંથું, વિચારણા જી તે લઘુ, ૧૨૬ દરસણથી ચેષ્ટા ખલ ઘણુä, ચેષ્ઠાથી સ્વર સખો ભણું; સ્વરથી ગતિ સખલ માનજ્યા, ગતિ અધિક ભક્ષણ આણુયેા. ૧૨૭ એ પાંચે સમુદાઈ કરી, પુરણ લઈ દુર્ગા ખરી; ગાંમ ચાલતા દુર્ગા સિઇ, વિવા શબ્દ ઘણા નવી કઈં. ૧૨૮ એઇડી સમે થાનિક રહી, શુભ ચેષ્ટા દુર્ગા કરિ સહી; ડાબા ગમા દીઠી તે ભલી, કાય` સિદ્ધિ કરિ એકલી. ૧૨૯ ડાબી હુતિ જિમણી જાઈ, તે તારા દેવી કડિવાઇ; જીમણી પાંખ ઉંચર ર્કાર, ચાંચઈં ભક્ષ લેઇ સ`ચર. ૧૩૦ શુભ શબ્દ તારા વૃક્ષ ડાલિ. ખઇસે તે ચિંતામણી ભાલિ; પુષ્ઠ બાલિયા આઝિલ દેવ, તારા દરસણુ તિ ખેતિ. ૧૩૧ એહવી દુર્ગા જી પેખિઇ, સર્વ સિદ્ધિ કરતી લેખિઇ; ડાબી ગમા ત્રિ તે રહી, જે જે અવસ્થા કરિ તે સહા. ૧૩૨ સુખ દુઃખ આપણુનિ કહિ, જિમઈ પાસ વયરી નઇ લિં; ડાખી ગમા ઉચી આકાશિ, ઉડી પડિ પૃથ્વીનઈં પાસિ. ૧૭૩ પથિક મરણુ સહી જાણā, દક્ષિણ પાસે વયરી માના; પ્રિય સંગમને મેાટિમ પણ, હુ હુઈઈ લક્ષણ હુઇ ઘણું. ૧૩૪ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy