SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ મહેદધિ મગ ૭] શુકન શાસ્ત્ર ચોપાઈ આગલિ કાજ નથી તે તણ3, પાછલિ તાર ઉતરિતે ભણું; : આગલિ ઉતરિ તેનું સુગ, અર્થે લાભ હુઈ અતિ ઘણે. ૧૬૧ વામ ભાગિ પ્રયાણ (જ) સમઈ, ભક્ષણ લેતી જિમ નિગમઈ; . લાભ સહિત રેગ અપડરિ,જિમર્ણિ પાસિ હાણિ તે કરિ. ૧૬૨ જિમણે પાસએ પાંખવલી બે, વિજય કરિ ઉપાડિ તે, પંછ ઉપાડી લખમિવરિ, હર્ષ ઘણું જે નિત્યજ કરિ. ૧૬૩ મિથુન કરિ વૃક્ષ વલી ચડિ, ભક્ષણ લેઈશાંતિ દિશિ અડિ; નિરમલ નીર નહિ નઈ પોઇ, તે સુખ સંપતિ આણિ દીઈ. ૧૬૪ જિમણે પાસે સમરિ અંગ, ચાંચઈ પાંખ જિમણિ કરેચંગ; વ્યાપારિ સર્વ સિદ્ધિ લઈ, હવઇ દેવીની ચેષ્ટા કહિ ૧૬પ રીસઈ કઠિણ બેલે વલા બેલ, વાંકુ ચુંક જઈ નિટેલ; ઉઘઈ ઉઘ કઈ નાસી જાઇ, ત્રેસે કેપે બગાઈ ખાઈ. ૧૬૬ અંગ ઢીલાનિ આલસ કરિ, ધુણઈ કાલમુહિ થઈ ફિરઈ; લઘુ વડીનિતિ કરિ વલી વમઈ, ત્રાડે પુંછ ચેષ્ટાઈલમાં. ૧૬૭ મોહ પડઈ બહઈ કરિ ધ્યાન, પાડે કષ્ટ લઈ શમસાન; કાદવ લિ ખરડઈ અંગ, શુભ અશુભ અશુભઈ ફલ ચંગ. ૧૬૮ પતિ સાથ દેવી દીસતી, પૂરણ ફલ નિશ્ચય આપતી; એકઈકરિ અરધ ફલ લહિં, એકઈ ન દીસિઈ તો ભય કહઈ. ૧૬૯ દેવી શુકન જોતાં મનરૂલી, બીજી દુગો આવાઇ વેલી; મિત્ર પ્રાપ્તિ તેહથી જાણવી, બાહુલઉં સ્ત્રી લાભાઈ ચવી. ૧૭૦ દેવી પુંઠઈ પતિ લાગતે, ગતિ ચેષ્ટા કરિ ભાવતે; પૂરણ ફલ આપઇ તે સહી, પતિ પુંઠઈ જે. દેવી રહી. ૧૭૧ હીન લ તેહથી જાણક્ય, પુત્ર પ્રજિ સુકન માનજ્ય; બાઉલિઉ નરનામઈ વૃક્ષ, દીઠ3 સુત આપિ પરતક્ષ. ૧૭૨ નારી નામ વૃક્ષે ફરી, બેડી દુગો દિ દીકરી; સુકન જેચંતા પછી જેહ, આપણું પિંડ સરીખું, તેહ. ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy