________________
૨ પંડિત જયવિજય વિરચિત. [આનંદ કાવ્ય એ શુભ શુકનિ પ્રયાણ કરે, લાભ લેભ જય પામે ખરે; માટે શુકન મ ચાલે જાણ, પુછયા વિણ વલી પુરૂષ પ્રધાન. ૯ વેદ વની વલી વીણાવાદ, રાજા રથ શંખ ભેરી નાદ; છત્ર સિંહાસન કુંજર સાર, ઉદ્દે ભણે ગિણિ જયકાર. ૧૦ સબંધેનુ મંગલ ભણે બાલ, વેતપુષ્પની આપે માલ; દધિ દુવા મદ્ય સામુ મિલે, અલીય વિઘન સવિ દરે ટલે. ૧૧ કેશ હાડ લેહ સાંકલ રાખ, ઇંઘણ કપાસ કિહાં જાએ ભાખ; કૂકસ પંગુ ઠાલા હાંડલા, રાહુયાં વિટલ વિણ ચામડાં. ૧૨ છાશ વષ ત્રણ અપાર ખોલ, સાપ બિલાડ મલી તેલ ગુલ; વામન વરી વિર વેષ, છક કૃપણ વલી વાગે ઠેસ. ૧૩ રાસભા મહિષ ચડયે પુરૂષ જેહ, ગર્ભવતી રજસ્વલા કહેતેહ; એડે આંધલે અને હીન, પતિત પાવે રેગી દિન. ૧૪ સસે સેહલે કાકિડે વલી, પગ આખડે પાઘડી જાય ટેલી; અંચલ કાંટે વિલગે યદા, સુગુણ પિયાણું ન કરે તદા. ૧૫ નવુ સિંહાસન સર્વ સિદ્ધિ કહે, જુને કરી અર્ધ ફલ લહે; ત્રવાઇ માંચી ખાટલે, સાદરીઈ ભરીયે નહી એ ભલે. ૧૬ પિટ પિંડિ પગ પીડા કરે, હિંડ વાટે યદા દુઃખ કરે;
સર્વ હથિયાર ભલા સજકીયા, વાલંદ શસ્ત્ર સદા વરજીયા. ૧૭ નિલે સાક મળે સવિ ભલે, પણ કાલિંગ ટાજો એક ભલે; મચ્છ યુગ્મ પૂરણ ફલ કરે, સુકે મત્સ નિષ્ફલ પુલ હરે. ૧૮ સૂર્ય વિકાસિયા કમલ હુઈ જેહ, રાત્રિ નિષ્ફલ કહિયા તેહ સમવસી કમલ જાણજો, દિવસે નિફલ સહી માન. ૧૯ ગરી પનિ સુખદાયક સહી, કાલી તુચ્છ લ આપે નહીં; રજ કાકર નિપ્પલ માનજે, રાતાં કુલ સનમુખ ટાલશે. ૨૦ આરિસે સાહસે જે મલે, વદન જોતાં સવિ આરતી ટલે, જે નવિ જોઈએ તે માંહિમુખ, મરણય ઉપજાવે દુઃખ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org