________________
શેઠ દેવચંદ લાલભાઇ જેન પુસ્તકઢારે.
પંડિત જયવિજય વિરચિત. શુકન શાસ્ત્ર પાઈ.
શુકન શાસ્ત્રની પાઈ, લિપસ્યું અતિઉદાર જે ભણતાં મન ઉપજે, શુભ વલી અશુભ વિચાર. ૬
ચેપાઈ. સકલ બુદ્ધિ આપે સરસતી, અમીય સમ વાણી વરસતી; અજ્ઞાન તિમિર આરતિ વારતિ, નમે નમે ભગવતી ભારતી. ૧ સહુગુરૂ ચરણ નમીરે કહું, શુકન તણું જે ભેદજ લહું; શુકન શુકન મુખ સહુકે કરે, શુકન ભાવજ વીલા લહે. ૨ શુકન સબલ બિહુ ભેદે કહ્યા, ગામ માંહિ પુર બાહિર લહ્યા; ગામમાંહિલા શુકને તે સાર, સાંભલજે તે કહું વિચાર. ૩. પ્રથમ પ્રયાણ દિન વરજવું, શેર વમન તેલ મરવું; મિથુન કલહ રેવું મદ્યપાન, જુઓ નવિ રમીએ આંણ સાન. ૪ વલી ભેજન પરિહરવું એહ, કડુ ખાટે દુધ ગુલ તેહે; આમીષ તેલ મધુ નવી ભુજિએ, જે પ્રમાણે સુખ વાંછિએ. પ પથિક પ્રયાણે નર ચાલતાં, માઠા શુકન દ્યા દેખતાં; પાછા વલી ને પડખીયે, થાપાશ્વાસ આઠ સખીયે. ૬ એટલી વાર વિલંબન કરી, ચલે હર્ષ હિયા ઢું ધરી; અપશુકન (જે) વલી લહી, વાસધાસ સેલ (૨) રહી. ૭ પ્રાણાયામ પડખિયે એતલા. પછે પ્રયાણુ કરી છે ભલા; * ત્રીજી વાર શુકન નવિ હોય, તિણે દિવસ ને ચાલે કેય: ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org