________________
મહાધિ મા૦ ૭]
શુકન શાસ્ત્ર ચાપાક.
થાવા વસ્ત્ર પલાલીયા જેહ, સાહમા મિલ્યાં સુખદાયક તેહ; પાયાં મિથ્યાં ચિત ચિંતા કરે, તલાઈ સવ આરતિ હરે. ૨૨ સોનું રૂપ ધાતુ એ સાર, અપર ધાતુથી હાની અપાર; ગાય છાંણુ સુખ આપે સરૈ, મહિર્ષિ છાંણ નિત ચિંતા કરે. ૨૩ સાલિ ગાધુમ ત્વચા સહ સાર, ઈધાંને હુઇ જય જય કાર; તિલ દ્રવ્ય હાણી કરે તે સહી, કુકસ ઘાંને તુચ્છ ફલ લહી. ૨૪ લ્યા ધાન સુખ ન આપે રતી, શેકયાથી રિદ્ધિ નાસે છતી; રાંધે ધાને સર્વ સિદ્ધિ મલે, કહ્યું અન્ન માંહી ભલે. ૨૫ સાંભલિયા અથ દિઠાનરિંદ, સાહમુ મિલિઉ કરે આણું; અધકાઢિયા નાડા એકલા, એહવા નરપતિ નવિ કહીયે ભલે. ૨૬ ભારતમાંડુિ વેધ્યાસે કહ્યું, જૈનતિ શુભ દર્શન લડ્યું; આચારિજ તે વિદ્યાવત, રાજ્યરિદ્ધિ આપે એકત. ૨૭ વલી શુકનાવ માંહિ સાખ, રાજ્ર મયૂર તુરંગમ ભાખ; હસ્તિ વૃષભ શ્વેતાંબર મિલે, મન ચિંતન્યા મનારથ લે. ૨૮ ભિક્ષાચર ભિક્ષાયે કરી, સઘળું નિધન જાએ તે હરી; ઠાલા અનથકારી કહ્યો, ભિક્ષિ ખીન્દ્ર ઇણિ પરી હ્યો. ૨૯ સનમુખ વેશ્યા મગલકરે, વિવાહ કાજે રૂઢિ નિહ સરે; સાંત ક્લ નિવ પામે કદા, વૃદ્ધવેશ્યા નિષ્કુલ હાયે સદા. ૩૦ પૂર્ણ કુંભ પુરણ ફલ કહ્યો, અર્ધું અધ વિદ્વાંસે લક્ષો; યુગ્મ કુંભ પુણ્ય જોંગે મિલે, ઠાલુ કુંભ અશુભમાંહિ ભલે. ૩૨ પથિકને કહે પુઠે વલી, ચિંતા ન જાએ તેન ટલી; વર કન્યા પરણી આવતાં, ભાગ્ય યોગે મિલે ભાવતાં. ૩૨ કાલે નીલે વચ્ચે વલી, પુરૂષ સ્ત્રી સાહિમે જો મલી; કાર્ય સિદ્ધ ન હવે તે તણું, મેહકાજ મેહ વરસે ઘણું. ૩૩ પુરૂષ તાણ્યા સકટ પેખિયે, વધ અધન મરણુ દેખિયે; અળદ એક તાણ્યો ગાડલા સાહમે મિલ્યા નડિ' તે ભલે, ૩૪
Jain Education International
For Private & Personal Use Only
h
www.jainelibrary.org