________________
મહાધિ મ] શ્રીસ્ત ભનપાર્શ્વનાથસ્તવનમ.
૧૪
૧૫
તે રગતિપિત્તઇ ગલિત કાચા, નિત્ત ઈમ ચિંતા કરઈ, અધરતિ શાસણુદેવ આવી, કાકડા નવ કર ધરઈ; એ સૂત્ર તું સમઝાવિ મુનઇ, તામ ગુરૂ જપઈ ઈસું, જઉ થાઇ મુજ નિરોગ કાયા, તુ સહી ઊખેલિયું. તામ દેવી કઇ નદીય સેઢી વહઈ, તિણુ તટિ વૃક્ષ ખાખરતલઇ એ, તિહાં તુમે જાઈવું સ્તવન કરિવું નવું, પ્રગટ થાસ્યઈ પ્રભુ થભ્રણઉ એ; તેહનઈ સ્નાત્રજલિ રાગ સવિજાઇ લિ,કહ્રીય ઇમ ગઢીય સાસણુસૂરીએ, સંઘ સગલુ મિલી, તિહાં જાઈ મનરલી, નામ ધરણેદ્ર ધ્યાનઇ ધરીએ; તિણુ કરી જયતિહુયણુ ખત્રીસી, પાસ પ્રગટ્યા તતખિણુઈ, તસુ સ્નાત્રનીરઇ સુખ સરીરઇ, ધન્ય ધન્ય સહૂં ભણુઈ; તિણિ થાન થાપ્યુ સુજસ વ્યાખ્યુ, થયા પરતા અતિ ઘણુ, તેહનઈ નામઈ તેણે ઠામ, ગામ વાસ્તુ થભણું. થઈ ઇમ મહિમા ઘણી પાસ થંભણતણી, સગુરુકાયા નવપજ્ઞવી એ, સઘ આવઇ ઘણા કરઇ વઢ્ઢામણા, મહીયલ કીરિત નવનવી એ; સુપન જે દેવતા કાકડા નવ હતા, સૂત્ર તે સૂત્ર સિદ્ધ્ત નામ, વૃત્તિ નવ’ગિની બેઢનવ ભગિની, રચીય આચારિજ તેણે ડામિ; તે તિઇ ઠામઈ સહૂ પામઈ, આસ કરી જે આવએ, કરિ ભાવ ભક્ત્તિઈ એક ચિત્તઇ, સેવતાં સુખ પાવઈ; એકદા ગુરૂ ધરણેદ્ર ધ્યાનઇ, પ્રગટ થઈ પદ્માવતી, શ્રીઅભયદેવસૂરિદ આગઇ, તે કઈ સભલ જતી. સ્તવન જે તુા કર્યાં,મંત્રઅતિસય ભય,અતિસુ ગાડુ જે એ કહી એ, તેહુ ગુણિયઇ જિહાં, ઇંદ્ર આવઇ તિહાં, કવિજી તેહ ગુણવિ નહી એ; તેહ ભંડારિવી કાજિ સભારિવો, અવર ઇણિ તવન મહિમા ઘણી એ; સમરતાં. સૌંપદા રોગ નાવઇ કદા, સદા આવસ્યક ધુરિ ભણીએ; નિતુ ભણુ પડિકમણા તણુઇ, ધુરિ એડ વિધિ ખરતર તણી, ઇમ કહિય સાસણ દેવ સામિણિ ગઈઇ, નિજ થાનક ભણી;
૧૬
::
Jain Education International
For Private & Personal Use Only
૧૯૧
www.jainelibrary.org